________________
૧૮૦
ત્રણે આહાર કયા જીવોને કઈ અવસ્થાને વિષે હ્રાય ? આયાહારા સબ્વે, અપજ્જત્ત પત્ત લેામ આહારા સુર નિરય ઇગિદિવિણા, સેસાભવત્થા સપવા.૧૮૨ આયાહારા-આજાહારી. નિય–નારકી.
સન્થે-સ.
અપજ્જત્તા–અપર્યાપ્તા. પંજત્તપર્યાપ્તા. લામ આહારી–લામાહારી.
સુર–દેવતા.
ઇંગિ’દિ એકેદ્રિય. વિણા–વિના. સેસા–માકીના.
ભવસ્થા--ભવસ્થ, સસારી. સપÐવા-પ્રક્ષેપાહાર સહિત
શબ્દાર્થ—સવ અપર્યાપ્તા જીવા એજાહારી હાય છે અને પર્યાસા થવા લેામાહારી હાય છે. દેવતા, નારકી અને એકેદ્રિય વિના બાકીના સસારી જીવા પ્રક્ષેપાહાર સહિત હાય છે.
વિવેચન—શરીર પર્યાપ્તિએ અપર્યાપ્ત ( જ્યાં સુધી શરીર પર્યાપ્ત પૂર્ણ ન કરી હાય, ત્યાં સુધીના) સર્વે એકેન્દ્રિયથી માંડીને પચરંદ્રિય સુધીના જીવા એજાહારી અણુવા. શરીર પર્યાપ્તિથી માંડીને જીવ અંગ પ્રત્યંગે કરી ચારે તરફથી પુદ્ગલેાને લેામાહારથી ગ્રહણ કરે છે. દેવતા, નારકી અને એકેન્દ્રિય વિના શેષ ભવસ્થ (બાકીના સંસારી) જીવ (વિકલે દ્રિય તિર્યંચને મનુષ્ય) કવલાહારી હાય છે. તે જીવા અસંખ્યાત પ્રદેશમાં રહેલાં, અનંત પરમાણુવાળાં, અશુભ વર્ણાદિવાળાં, છએ દિશાઓમાંથી, પેાતાના આત્મ પ્રદેશેાની લગોલગ રહેલાં પુદ્ગલેાના અસંખ્યાતમા ભાગના પ્રક્ષેપ ( કાળાયા વડે) આહાર કરે છે અને તેના