________________
આભાગ–જાણતાં. અણાભાગા-અજાણતાં. સવૅસિ –સવ ને. હાઈ-હાય છે. લામઆહારા-લામાહાર.
૧૮૨
નિરયાણું –નારકીઓને. અમણુ ના–અમનેાજ્ઞ, અશુભ. પરિણમઇ-પરિણમે છે.
સુરાણ-દેવાને. સમણુન્ના-સમનેાજ્ઞ. શબ્દા—સવ (અપર્યાપ્તા અને એકેન્દ્રિય જીવા)ને અજાણતાં આહાર પરિણમે છે, ( તથા ) પર્યાપ્તા જીવેાને જાણતાં અને અજાણતાં લામાહાર હાય છે. નારકીને અમનેાજ્ઞ (મનને અશુભ લાગે તેમ) આહાર પરિણમે છે; અને દેવાને સમનેાના (આહાર લીધા પછી મનને તૃપ્તિ [સતા] થાય તેમ) પરિણમે છે.
વિવેચન—આદારિક શરીરી મનુષ્ય અને તિર્યંચ ગાંડાવાળા તથા નારકી મનેાલક્ષી ( મનથી ઇષ્ટ અણુને મેળવીને ખાનારા) નથી, પણુ દેવતા મનથી ઇષ્ટ અણુઓને મેળવીને ખાનારા છે.
વિકલેદ્રિય, નારકી, તિર્યંચ અને મનુષ્ય(યુગલિયા) ને આહારને વિષે કાલનું પ્રમાણુ. તહુ વિગલ નારયાણુ, અંતમુહુત્તા સ હાઇ ઉક્કોસા ૫ચિક્રિ તિરિ નરાણું, સાહાવિએ છઠ્ઠું અર્જુમઆ. ૧૮૫ તહ–તથા, તેમજ.
પછી.
વિગલ નારયાણું –વિકલેદ્રિય
અને નારકીઓને. અંતમુહુત્તા–અંતમુ હત
સ–તે આહાર.
હાઇ–હાય છે. ઉક્કોસા-ઉત્કૃષ્ટથી.