________________
વિવેચન–છેવા સંઘયણ વડે અધ્યવસાય વિશેષથી મરીને ભવનપતિથી માંડીને વૈમાનિકમાંના ચેથા માહેદ્ર દેવલોક સુધી જાય. કલિકા સંઘયણે કરીને બ્રહ્મા અને લાંતક દેવક સુધી જાય, અર્ધનારાચ સંઘયણે કરીને મહાશુક અને સહસ્ત્રાર દેવલોક સુધી જાય, નારા સંઘયણે કરીને આનત પ્રાણત દેવલેક સુધી જાય, રૂષભનારાચ સંઘયણે કરીને આરણ અને અશ્રુત દેવલોક સુધી જાય અને વજી રૂષભનારાચ સંઘયણે કરીને સર્વત્ર ભવનપતિ વ્યંતર જ્યોતિષી બારદેવક નવ રૈવેયક અને પાંચ અનુત્તર યાવત્ મોક્ષ સુધી ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયે કરીને જાય. ૬ સંસ્થાનનું સ્વરૂપ અને કયા છેને કેટલાં
સંસ્થાન છે. તે કહે છે. સમચઉરસે નગેહ, સાઈ વામણુ ય ખુજ્જ હુંડેય જીવાણુ છ સંડાણ, સવ્વસ્થ સુલખણું પઢમાં. ૧૬૧. નાહીએ ઉવરિ બીયં, તઇ–મહો પિટ્રિ ઉયર ઉર વજ સિર ગીવ પાણિ પાએ, સુલખણું તે ચઉāતુ. ૧૬૨. વિવરીય પંચમાં, સવ્વસ્થ અલખણું ભવે છે ગભય નર તિરિય છહા, સુરા સમાં હંડ્યા સેસા. ૧૬૩.
સમચઉરેસે-સમચતુરસ | નગેહ–ોધ.
જીવાણ-જીવોને.
છ સંઠણ-સંસ્થાન સાઈ–સાદિ.
સવથ-સવ ઠેકાણે. વામણુ વામન.
સુવફમણુંસારા લક્ષણ ખુજજ-કુજ.
વાળું,