________________
૧૫૭ શબ્દાર્થ––ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોને ૬ સંઘયણ હોય છે. સમૂછિમ પંચેંદ્રિય (તિર્યંચ અને મનુષ્ય) (તથા) વિકલૈંદ્રિયને છેવટું સંઘયણ હોય છે. સર્વે દેવતા નારકી અને એનેંદ્રિય સંઘયણ રહિત હોય છે.
વિવેચન-કર્મ પ્રકૃતિમાં સમૂચ્છિમ તિર્થીને એ સંઘયણ કહ્યાં છે. સંઘયણ શક્તિવિશેષ. એ અર્થથી તે દેવતામાં ચક્રવર્તિ કરતાં પણ ઘણી જ શક્તિ છે, માટે દેવતામાં વજી રાષભ નારાજી સંઘયણ કહીએ અને એકેંદ્રિયમાં થોડી શક્તિ છે માટે છેવટું સંઘયણ કહીએ. પણ અસ્થિ (હાડકાં) રૂપ સંઘયણ તેઓને હેતું નથી. કયા સંઘયણથી મરીને ઉત્કૃષ્ટથી કયા દેવલોક સુધી
ગતિ હોય. તે કહે છે. છેવઢેણું ઉ ગમ્મઇ, ચઉર જા કપ કીલિયાઈસ ચઉસુ દુ દુ ક વઠ્ઠી, પઢમેણું જાવ સિદ્ધી વિ. ૧૬૦ છેવÖણું-છેવા વડે. ( દ દ ક૫–બબે દેવકની. ઉ–વળી.
વઢી-વૃદ્ધિ. ગમઈ-જવાય છે. ચઉરે-ચાર.
પઢમેણું-પહેલા સંઘયણ જા કપ–દેવલેક સુધી.
વડે. કીલિયાઈસ-કાલિકાદિ. | જાવ સિદ્ધી વિ–મોક્ષ સુધી ચ6સુ-ચાર સંઘયણને વિષે. | પણ.
શબ્દાર્થ –છેવદ્રા સંઘયણ વડે વળી ૪ દેવલોક સુધી જવાય છે. કલિકાદિક ચાર સંઘયણને વિષે બબે દેવલોકની વૃદ્ધિ કરવી. પહેલા સંઘયણવડે મેક્ષ સુધી પણ જવાય છે.