________________
પદ્મમ –પહેલું. નાહીએ-નાભિની. ઉરિ–ઉપરનું. યંખીનુ
તઇય–ત્રીનુ.
અહે–નીચેનું. પિટ્ટુિ—પીઠ. ઉચર-ઉદર, પેટ.
ઉર વજજ–છાતી વઈને. સિર ગીવ–મસ્તક, ડાક. પાણિ પાએ-હાથ, પગ. સુલક્ષણ—સુલક્ષણવાળું. ત ચëંતુ તે વળી ચાલુ. વિવરીય–વિપરીત.
૧૫૯
પચમગ-પાંચમું. સન્નત્ય-સર્વ ઠેકાણે. અલક્ષ્ણુ-અલક્ષણવાળુ
ભવ-હાય.
છૂટ્યું– ુ. ગભય-ગભ જ.
નર તિરિય–મનુષ્ય અને તિર્યંચને.
છહા-છ પ્રકારનાં સસ્થાન. સુરા-દેવતા.
સમા-સમચતુરસ્ર સંસ્થાન
વાળા.
હુંડયા-હૂંડક સંસ્થાનવાળા. સેસા-ખાકીના.
શબ્દા —સમચતુરસ, ન્યગ્રોધ, સાદિ, વામન, કુખ્ત, અને હુડક એ છ સંસ્થાન ( શરીરની આકૃતિ જીવાને હાય છે. સર્વ ઠેકાણે સારા લક્ષણવાળું પહેલું ( સમચતુરસ ) સંસ્થાન છે. નાભિની ઉપરનું સારા લક્ષણવાળું તે ખીજુ (ન્યત્રેાધ), ત્રીજી (સાદ્દિ ) તે નાભિની નીચેનું અંગ સારા લક્ષણવાળું, પીઠ પેટ અને છાતી વઈને મસ્તક ડાક હાથ અને પગ સારા લક્ષણવાળા હોય તે વળી ચેાથું ( વામન ), પાંચમું ( કુબ્જ ) તે તેથી વિપરીત (પીઠ પેટ અને છતી સારાલક્ષણુવાળી હાય અને મસ્તક ડાક હાથ અને પગ ખરાબ લક્ષણવાળા હાય), સર્વ અવયવા અશુભ લક્ષણવાળા હાય