________________
૧૫૦
કયા કારણાથી જીવ વ્યંતરમાં ઉપજે. રજ્જુગડુ-વિસ ભક્ખણ-જલ-જલણ-પવેસ-તણ્ડ
છુહ–દુહ ગિરિસિર પડણાઉ મુઆ,સુહુભાવા હુતિ વતરિયા.૧૫૧ દુહએ-દુઃખથી. ગિરિસિર–પર્વતના અગ્ર
ભાગ (શિખર) ઉપરથી.
રજ્જુગહ–દારડાના ફ્રાંસા ખાવાથી.
વિસ ભક્ષણ-વિષનું ભક્ષણ
કરવાથી.
જલ જલણ પવેસ-પાણી અને અગ્નિમાં પ્રવેશ
કરવાથી.
તહ-તૃષાથી. છુહ–ભૂખથી.
પડાઉ–પડવાથી.
સુઆ-મરેલા.
સુહભાવા-શુભ ભાવથી. હન્તિ-થાય છે.
વતરિયા-વ્યંતર.
શબ્દાર્થ—૧. દોરડાનેા ફ્રાંસેા ખાવાથી મરેલા, ૨. વિષના ભક્ષણથી મરેલા, ૩. પાણી અને ૪. અગ્નિમાં પ્રવેશ કરવાથી મરેલા, પ. તૃષા (તરસ) અને ૬. ભૂખથી મરેલા, વિરહાગ્નિના દુ:ખથી મરેલા, ૮. પર્વતના શિખર ઉપરથી પડવાથી મરેલા, મંદ શુભ ભાવથી (શૂલપાણિ યક્ષ વિગેરેની જેમ) વ્યંતર (દેવામાં ઉત્પન્ન) થાય છે.
૧. વૈમાનિક દેવાનું જધન્ય અને ઉત્કૃષ્ટથી મૂત્ર અને ઉત્તર વૈક્રિય શરીરનું પ્રમાણ કેટલું ? તથા તેમનેા ઉપપાત અને ચ્યવન વિરહકાળ તેમજ ઉપપાત અને ચ્યવન સંખ્યા કહેા.
ર. દેવામાં એછી વધતી ૠદ્ધિ થવાનું કારણ શું ? કયા જીવા નિશ્ચે દેવગતિમાંજ ઉપજે. સમૂર્ચ્છિમ તિ ચૈા મરીને દેવગતિમાં કયાં અને કેટલા આયુષ્યે ઉપજે. કયા કારણેાથી જીવ ભવનપતિ અને વ્યંતરમાં ઉપજે,