________________
૧૩૩
વિમાનની ધ્વજાના અંત સુધી એક રાજલેાક, માહેદ્રના ખારમા પ્રતરના વિમાનના અંત સુધી બીજો રાજલેાક, લાંતના પાંચમા પ્રતરના વિમાનના અંત સુધી ત્રીજો રાજલેાક, સહસ્રારના ચાથા પ્રતરના વિમાનના અંત સુધી ચાથા રાજલેાક, અચ્યુતના છેલ્લા પ્રતરના વિમાનના અંત સુધી પાંચમા રાજલેાક, ત્રૈવેયકના નવમા પ્રતરના વિમાનના અંત સુધી છઠ્ઠો રાજલેાક અને લેાકાન્ત સુધી સાતમે રાજલેાક થાય છે.
કયા જીવા કેટલા રાજલેાક સ્પર્શે, તથા ૧૪ રાજલેાકની સ્થાપના.
સમ્મત્ત ચરણ સહિયા, સવ્વ લાગ પુસે નિરવસેસ સત્તય ચઉદસ ભાએ, પંચ ય સુય દેસ વિરઇએ. ૧૩૫ સમ્મત્ત ચરણ-સમ્યકત્વ
સત્ત-સાત.
અને ચારિત્ર.
ચઉદસ-ચાદીયા.
સહિયા–સહિત.
ભાએ-ભાગ.
પચ-પાંચ ભાગ.
સવ્વુ લાગ્યું–સ રાજલેાકને.
કુસે-સ્પર્શે . નિરવસેસ --સમસ્ત.
સુય–શ્રુતજ્ઞાની.
દેસ વિરઇએ દેશિવરતિ. શબ્દાર્થ—સમ્યકત્વ ચારિત્ર સહિત ( કેવળ જ્ઞાની ) સમસ્ત સ ( ૧૪ ) રાજલેાકને ( કેવળી સમુદ્દાતે ) સ્પર્શે . સમ્યકત્વ ચારિત્ર સહિત શ્રુતજ્ઞાની ચાદીયા સાત ભાગ (૭ રાજલેાક) સ્પર્શે, અને સમ્યક્ત્વ સહિત દેશવેતિ ચાદીયા પાંચ ભાગ (૫ રાજલેાક ) સ્પશે.