________________
૧૩ર
૧૪ રાજલોકની ગણત્રી. અહ ભાગા સગ પુઢવીસ, રજજુ ઇક્કિ તહેવ હમે માહિકલંત સહસ્સાર, અમ્યુઅ ગેવિજ લેગતે.૧૩૪ અહ-નીચે, અધોલોકના. | માહિદ-મહેંદ્ર. ભાગા સગ–સાત ભાગ. | સંત–લાંતક. સગપુઢવીસુ-સાત પૃથ્વીમાં. | સહસ્સાર-સહસ્ત્રાર. રજુ-રાજલોક
અચુઅઅમ્યુત. ઇક્રિકે–એકેક.
ગેવિજ-વૈવેયક. એહમે–સાધર્મ. લગત–લેકના અંત સુધી.
શબ્દાર્થ–-અલેકના સાત ભાગ સાત પૃથ્વીને વિષે એકેક રાજલક પ્રમાણ છે, તેમજ સૌધર્મ, માહે, લાંતક, સહસ્ત્રાર, અચુત, ચૈવેયક અને લેકાન્ત સુધી સાત રાજલક ( “ઉદ્ધકે) છે.
વિવેચન–મેરૂપર્વતના મધ્ય ભાગે ગોસ્તનાકારે ૪ ઉપર અને ૪ નીચે એમ ૮ રૂચક પ્રદેશ છે. ત્યાંથી સાત રાજલક ઉપર ઉદ્ઘલેક અને સાત રાજલેક નીચે અલક મળી ૧૪ રાજક ઉંચપણે કાકાશ છે. રત્નપ્રભાના ઉપરના તલાથી શર્કરપ્રભાના ઉપરના તલા સુધી અસંખ્યાત યાજના પ્રમાણ ૧ રાજલક છે, તેની અંદર રત્નપ્રભા પૃથ્વી, ઘોદધિ, ઘનવાત, તનવાત અને આકાશ છે. એવી રીતે સાતે નરક પૃથ્વીઓએ કરીને અધોલેક ૭ રાજલક પ્રમાણ ઉંચપણે થાય છે. રત્નપ્રભાના ઉપરના તલા(સમભૂતલા)થી માંડીને સૌધર્મ દેવકના તેરમા પ્રતરના