________________
૧૧૧
પશ્ચિમ દિશાની અત્યંતર કૃષ્ણરાજી ઉત્તર દિશાની બાહેરની કૃષ્ણરાજીને સ્પશે, ઉત્તર દિશાની અત્યંતરે કૃષ્ણરાજી પૂર્વ દિશાની બાહરની કૃષ્ણરાજને સ્પશે, એ રીતે નાટકના અખાડાના આકારે ચારે દિશાની આઠ કૃષ્ણરાજી છે. એ આઠે કૃષ્ણરાજી વિસ્તારમાં સંખ્યાતા જન તથા લંબાઈ અને પરિધિમાં અસંખ્યાતા હજાર જન છે. એ આઠે કૃષ્ણરાજીના આઠ આંતરાને વિષે ૧. અર્ચિ, ૨અગ્નિમાલી, ૩. વરેચન, ૪. પ્રશંકર, ૫. ચંદ્રાભ, ૬. સૂર્યાભ, ૭ શુકાભ, ૮. સુપ્રતિષ્ઠાભિ નામે ૮ વિમાને ઈશાન ખુણાથા અનુક્રમે છે, અને નવમું રિષ્ઠ નામે વિમાન કૃષ્ણરાજીના મધ્યભાગે છે. તે વિમાનમાં લેકાન્તિક દે રહે છે તેમનું આયુષ્ય ૮ સાગરોપમ છે. બ્રહ્મ દેવલોકના સમીપે વસે તેને
કાતિક કહીએ અથવા નવમા રિષ્ટ વિમાનના દેવે એકાવતારી જ હોવાથી લેક એટલે સંસાર. તેના અંતે થયા માટે
કાન્તિક. બાકીના ૮ વિમાનના દેવ એકાંતે એકાવનારી ન હોય. એ નવે વિમાનમાં અનુક્રમે રહેનારા લોકાતિક દેવેનાં નામ. ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વહિ, ૪ વરૂણ, ૫ ગય. ૬ તુષિત, ૭ અવ્યાબાધ, ૮ આગ્નેય, (મરૂત) અને ૯ રિઝ. તે દેવને પરિવાર–સારસ્વત અને આદિત્યના સાત દે અને સાત દેવને પરિવાર. વનિ અને વરૂણના ૧૪ દેવો અને ૧૪ હજાર દેવેના પરિવાર. ગાય અને તુષિતના સાત દે અને ૭ હજાર દેવેને પરિવાર. અવ્યાબાધ મરૂત અને રિષ્ટના ૯ દે અને નવસે દેને પરિવાર છે.