________________
:૧૧૦
બાહેર અને અંદરની કૃષ્ણરાજી અને લેાકાન્તિકનું સ્વરૂપ. પુવા—વરા છ લસા, તંસા પુણ્ દાહિત્તરા અજ્જ, અબ્લિન્તર ચરસા, સવા–વિ ય કહ્રાઇ.૧૦૮.
યુવ્વાવરા-પૂર્વ અને પુ- અસમાહેરની, બહારની.
શ્ચિમની.
અભિન્તર-અંદરની.
છલસા-છ ખુણાવાળી.
ત'સા–ત્રણ ખુણાવાળી. પુણ–વળી.
દાહિત્રુત્તરા-દક્ષિણ ઉત્તરની.
ચઉર'સા–ચાર ખુણાવાળી. સવ્વાવિ—સ પણ. અને કહરાઇઓ-કૃષ્ણરાજીએ.
શબ્દા—પૂર્વ અને પશ્ચિમ દિશાની બહારની કૃષ્ણરાજી છે ખુણાવાળી છે. દક્ષિણ અને ઉત્તર દિશાની મહેરની કૃષ્ણરાજી વળી ત્રણ ખુણાવાળી છે. અને અંદરની સર્વે પણ કૃષ્ણરાજીએ ચાર ખુણાવાળી છે.
વિવેચન—પાંચમા દેવલાકના ત્રીજા રિષ્ટ પ્રતરને વિષે રિષ્ટ નામના વિમાનની ચારે દિશાએ સચિત્ત અચિત્ત પૃથ્વીમય એ એ કૃષ્ણરાજી છે. તેમાં પૂર્વ અને પશ્ચિમની એ બે કૃષ્ણરાજી દક્ષિણ ઉત્તર દિશાએ લાંખી છે. તથા ઉત્તર અને દક્ષિણ દિશાની છે એ કૃષ્ણરાજી પૂર્વ પશ્ચિમ દિશાએ લાંખી છે. પૂર્વ દિશાની અભ્યતર કૃષ્ણરાજી દક્ષિણ દિશાની બાહેરની કૃષ્ણરાજીને સ્પર્શે, દક્ષિણ દિશાની અભ્ય તર કૃષ્ણરાજી પશ્ચિમ દિશાની બાહેરની કૃષ્ણરાજીને સ્પર્શે,