________________
પર વમાનિકના ૧૦ ઈદ્રોના સામાનિક અને આત્મરક્ષક, ચુલસી અસિઈ ભાવત્તરિ, સત્તરિ સટ્રી ય પન્ન ચત્તાલા, તુલ સુર તીસ વીસા,
દસ સહસ્સ આયરકખ ચઉગુણિયા. ૧૯ ચુલસી-૮૪ હજાર. ' | તુલ સુર–સામાનિક દે. અસિઈ–૮૦ હજાર. તીસ-૩૦ હજાર. બાવરિ૭૨ હજાર.
વીસા-૨૦ હજાર. સત્તા૨–૭૦ હજાર. સટી-૬૦ હજાર.
દસ સહસ્સ–૧૦ હજાર. પન્ન-૫૦ હજાર.
આયરફખ-આત્મરક્ષક. ચત્તાલા-૪૦ હજાર. | | ચઉગુણિયા-ચાર ગુણ.
શબ્દાર્થ–સાધર્મના સામાનિક દેવ ૮૪ હજાર, ઈશાનના ૮૦ હજાર, સનકુમારના ૭૨ હજાર, માહેંદ્રના ૭૦ હજાર, બ્રહ્મ દેવકના ૬૦ હજાર, લાંતકના ૫૦ હજાર, મહાશુકના ૪૦ હજાર, સહસારના ૩૦ હજાર, પ્રાણુતના ૨૦ હજાર અને અચુતના ૧૦ હજાર છે. તે સામાનિક દેવાથી તેમના આત્મરક્ષક દેવે ચાર
ગુણા છે.
વિવેચન–જેમકે સૈધર્મેદ્રના સામાનિક દેવે ૮૪ હજાર તેને ચારે ગુણએ એટલે ૩ લાખ ૩૬ હજાર આત્મરક્ષક દેવો છે. એવી રીતે દરેક વૈમાનિક ઇદ્રોના આત્મરક્ષક જાણવા.
૧ તમકાય, કૃષ્ણરાજી અને કાન્તિકનું સ્વરૂપ કહો.