________________
( ૨૮૩) મન મેલું કરતા નહાતા, તથા નિયાણુ ( પ્રતિજ્ઞા ) કરતા નહાતા, ૫ ૭ ! તથા હૈય ઉપાદેય વસ્તુ તત્વને મહાવીર જાણીને તે મહાવીર પ્રભુએ કમ ની પ્રેરણા કરવામાં વીર અનીને પાપ કર્મ પાતે જાતે ન કર્યું, ન બીજા પાસે કાન્યુ, અને અન્ય પાપ કરનારને પાતે પ્રશસ્યા નહી', ur गामं पविसे नगरं वा घासमेसे कडं पराहुए सुबिसुद्ध मेसिया भगवं, आयतजोगयाए सेवि
||
2
अदु वायसा दिगिंच्छत्ता जे अन्ने रसेसिणो सत्ता; घासेसणाए चिंति, सययं निवइएय पेहाए ॥१०॥
ભગવાન મહાવીર ગામ અથવા નગરમાં પેસીને ગેાચરી શેષતા, પણ તે પર માટે મનાવેલુ એટલે ઉદ્દગમ દોષ રહિત હાય તે શ્વેતા, તથા સુવિશુદ્ધ એટલે ઉત્પાદ દોષ રહિત લેતા, આ પ્રમાણે એષણા ( ગાચરી ) ના દોષ ત્યાગીને ભગવાન આયત તે સંયમ અને મન વચન કાયાના યાગ (વ્યાપાર) વાળા અનીને જ્ઞાન ચતુષ્ટય વડે ત્રણે ગુપ્તિ પાળતા, આચત ચગવાળા ભાત્ર (તે આયત ચગતા) છે, તે વડે શુદ્ધ આહાર લાવી ગોચરી કરતાં પાંચ દોષ થાય, તે ટાળીને ગાચરી કરતા (અહીંયાં પણુ ૪૨ દોષ ગોચરી લેતાં અને ‘પુ’ ગાચરી કરતાં એમ ૪૭ દેષ ટાળવાનું જાણવુ.) પહ્મા