________________
(૨૮૪) હવે ભગવાન જ્યારે ગોચરી નીકળતા, ત્યારે માર્ગમાં ભૂખથી પીડાયેલા કાગડા તથા બીજા રસ (પાણ) ની ઈચ્છાવાળાં કપત ખબુતર વિગેરે સ (પ્રાણુઓ) તથા ખાવાનું શેઘવા માટે જે પ્રાણીઓ રસ્તામાં બેઠેલાં હોય, તેમને જમીન ઉપર બબર જોઈને તેમને ખાવા પીવામાં અડચણ ન પડે તેવી રીતે હમેશાં પિતે ધીરે ધીરે ગોચરીને માટે ચાલે છે. ૧૦ अदवा माहणं च समणं वा, गाम पिण्डोलगं च
- અતિવા; सोवागमूसियारिंवा कुक्करं वावि विट्ठियं पुरओ
वित्तिच्छेयं वजन्तो तेसिमप्पत्तियं परिहरन्तो; मंदं परक्कमे भगवं अहिंसमाणो घासमेसिस्था ।१२।
અથવા બ્રાહ્મણને લાભ માટે ઉમે જાણીને તથા બૌદ્ધ મતના સાધુ આજીવિક (શાળાના મતના) અધું તથા પરિવાટ તપસ અથવા પારસનાથના અનુયાયી જૈન સાધુમાંથી કેઈપણ હેય, અથવા ગામના ભીખારીઓ જે હાજરી ભરવા માટે ભટકતા હય, અથવા કઈ અતિથિ (પરેણા) મુસાફર હેય, તથા ચાંડાળ કે બીલાડી ફૂલ કે કઈ પણ પ્રાણી મોઢા આગળ ઉભેલું હેય તે નવા