________________
(૨૩૫) કરણ કરતે વેદક સમ્યકત્વની પહેલી સ્થિતિને અંતર મૂહની બનાવે છે. અને બાકીની આવલિકા માત્ર બનાવે છે. ત્યાર પછી થોડી ઓછી એવી મુહુર્ત માત્રની સ્થિતિ ખંડ ખંડ કરીને બધ્યમાન પ્રકૃતિએને સ્થિતિબંધ માત્ર કાળ વડે તે કમને દળિયાને સમ્યફત્વની પ્રથમ સ્થિતિમાં પ્રક્ષેપ કરતે આ પ્રક્રિયા વડે સમ્યકત્વના બંધના અભાવથી અંતર ક્રિયમાણ કરેલું થાય છે. મિથ્યાત્વ સમ્યફ મિથ્યાત્વ પ્રથમ સ્થિતિ દલિકને આવલિકાના પરિ માણ માત્ર સમ્યફત્વની પ્રથમ સ્થિતિમાં સ્તિબુક સંક્રમવડે સંકમાવે છે. તેમાં પણ સમ્યફત્વની પ્રથમ સ્થિતિ ક્ષીણ થતાં ઉપશાંત દર્શનત્રિકવાળે થાય છે. ત્યાર પછી ચારિત્ર. મેહનીયને ઉપશમાવતે પૂર્વ માફક ત્રણ કરણ કરે છે, એમાં વિશેષ આ છે. યથા પ્રવૃત્ત કરણ અપ્રમત્ત ગુણ સ્થાનેજ થાય છે. અને બીજું અપૂર્વકરણ તે આઠમુંજ ગુણસ્થાન છે. તેના પ્રથમ સમયે જ સ્થિતિ ઘાત રસઘાત ગુણ શ્રેણિ ગુણ સંક્રમ અપૂર્વ સ્થિતિ બંધ એ પાંચ અધિકાર સાથે પ્રવર્તે છે. તેમાં અપૂર્વકરણના સંખ્યય ભાગ જતાં નિંદ્રા પ્રચલાના બંધને વ્યવ છેદ થાય છે. તેમાં પણ ઘણું હજાર સ્થિતિનાં કંડકે ગયે છતે છેલ્લા સમયમાં બીજા ભવની નામ પ્રકૃતિની ત્રીસ પ્રકૃતિના બંધને વ્યવછેદ કરે તે આ પ્રમાણે છે.