________________
(૧૬) વાદી છે, કારણ કે આખી જીંદગી સુધી યથક્ત અનુષ્ઠાન કરવાની પ્રતિજ્ઞા લીધેલી તે ભાર ઉપાડવા સમર્થ હોવાથી અને તેમજ પાળવાથી સત્યવાદી છે, તથા “જ” પિતે રાગદ્વેષ રહિત છે, તથા સંસાર સાગરને તર્યો છે, અને ભૂતકાળ માફક ભવિષ્યમાં પણ તરવા માટે તે ઉપચાર કરવાથી અવતરું છે, તથા જેણે રાગ વિગેરેની વિકથા કોઈ પણ રીતે ન કરવાનું નકી કરવાથી છિન્ન કર્થકથ છે, અથવા આ ઇગિત મરણની પ્રતિજ્ઞા કેવી રીતે પાર ઉતારીશ? એવી કથા જેણે છેદી નાંખી, માટે છિન્ન કર્થકથ છે. કારણ કે દુષ્કર અનુષ્ઠાન કરનાર તેજ કથંકથી છે. પણ તે મહા પુરૂષપણે હોવાથી તે વ્યાકુળતાને પામતે નથી, તેજ પ્રમાણે આ સાધુએ બધી રીતે અતિશયથી જીવાદિ વિદાર્થો જાણી લીધાથી તે અતીત અર્થ છે, અથવા આદત અર્થ છે.
' " અથવા બધી રીતે અર્થે અતિકાંત કર્યા છે, અર્થાત્ જેને પ્રજા હવે કશું બાકી નથી. તે ઉપરત વ્યાપાર વાળે છે. તે જ પ્રમાણે બધી રીતે “ઇ” તે અતીત, અને તે નહીં માટે અનાતીત છે, અથવા અનાદર સંસાર કરનારે . સંસાર અર્ણવ પારગામી બન્યા છે. આ નિસ્પૃહી સાધુ ઇગિત મરણ સ્વીકારે છે, તે સાધુ વિધિએ પ્રતિ ક્ષણે ક્ષય પામતા ભિદ્ર શરીરને મેહ છેડીને જે