________________
( ૧૦૧ )
કાઈ આશાતના કરે તે તેની અનુમેદના ન કરતા (બીજા) માતા પ્રાણીઓ ભૂતા જીવા સર્વેને પેાતાના તરફથી કે પારકા તરફથી પીડા ન થાય તેવા ધર્મ કહે. જેમકે કોઇ લાકિક પ્રાવનિક પાત્થા વગેરેને દાન આપવાની પ્રશ છે અથવા કુત્રા તળાવ બનાવવાની પ્રશંસા કરે તા પ્રવી ક્રાય વિગેરેને દુઃખ થાય, તેના દોષ સાધુને લાગે, તથા તે દાનની નિંદા કરે તે તે ખીજા જીવાને દાન ન મલવાથી સાધુને અંતરાય કર્મ આંધાવાના વિપાક ભેગવવા પડે કહ્યું છે કે
ને ૩ જ્ઞાન પ્રસંમતિ, મિ ંતિ પાળ) ને ૩ ૫ કૃિનેહિતિ, વિત્તિઅેયં ર્િંતિ તે ॥3॥ જેઓ સાધુ થઇને અસાધુના દાનની પ્રશંસા કરે છે. તે સાવદ્ય હાવાથી સાધુઓને પ્રાણીઓના વધના દ્વેષ લાગે છે. અને તે દાનની નિંદા કરે તેા દાન લેનારની વૃત્તિકા મુદ્ર કરે છે.
તેથી તે દાન તથા કુવા તળાય સંબંધી વિધિ નિષે ધમાં મધ્યસ્થ ભાવ રાખીને યથાવસ્થિત શુદ્ધ દાનની પ્ર પા કરે, તથા સાવદ્ય અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવે, ( કે આ પિપ ન કરવાં જોઇએ. ) આ પ્રમાણે ઉપયેાગ રાખી ખેલદ્વારા સાધુ અને દોષને ત્યાગનારા જીવાને આશ્વાસ ભૂમિ આપનારા થાય છે. આ બાબતને દૃષ્ટાંતથી સમજાવે છે.