________________
(૧૦૦)
વિગેરેનુ જેવુ અનુષ્ઠાન હોય; તેથી શાતના (વિરૂદ્ધ ) કરતાં અશાતના થાય છે માટે, તેવી આશાતનાથી આત્માને દોષિત ન કરે. અર્થાત્ જેમ આશાતના ન થાય; તેમ ધમ રહે અથવા આત્માની આશાતના એ પ્રકારે છે. દ્રવ્યથી તથા લાવથી. દ્રવ્યથી જેમ, આહાર ઉપકરણ વિગેરે દ્રવ્યની કાલ અતિ પાતાદિ સંબંધી માાંતના ( માધા ) ન થાય; તેમ કહે. ( લેાકાને જમવાનો વખત હાય; તેટલી મેડી વાર સુધી કથા કહે; તે, લેાકાને શરમથી ન ઉઠતાં જમતાં અંતરાય થાય; અથવા શિષ્યાને ગોચરી લાવતાં વડે‘ચતાં માડુ થતાં, પોતાને તથા બાળવૃદ્ધ તપસ્વી માંદાને કાળ ઉલ્લુ ઘતાં ખાધા થાય ) તે આહાર વિગેરે દ્રવ્યની ખાધાથી ચૈતાના શરીરને પણ પીડા થાય; તેથી ભાવ મલિન થતાં ભાવશાતના પશુ થાય; અથવા કહેતાં ગાત્ર ભંગ રૂપ ભાવ આશાતના ન થાય; તેમ કહે; તથા સાંભળનારની હીલના નિંદા ) ન કરે; કે, સાંભળનારને ક્રોધ ચડતાં આહાર ઉપકરણ અથવા સાધુના શરીરની કોઈ પણ રીતે પીડા કરવામાં તત્પર થાય તેમ કથા ન કરે, એથીજ સાંભ નારની આશાતના વને ધર્મ કહે, અથવા અન્ય પ્રાણી ભૂત જીવ સાને બાધા ન કરે, તે મુનિ પોતાની મેળે સતાના રક્ષક હાવાથી અનાશાતક છે. તેમ ખીજાને કોષી ન બનાવવાથી પાતે ખીજાની આશાતના કરતા નથી. તેમ