________________
વિવેચન : ભાગ-૧
૨૯૯
બીજા ગુણસ્થાનકે ૨૯ પ્રકૃતિઓ બંધાતી નથી મોહનીય-૨, આયુષ્ય-, નામ-૨૦, ગોત્ર-૧, (ઉચ્ચગોત્ર) નામ-૨૦, પિંડ-૧૬, પ્રત્યેક-સ્થાવર-૪
પિંડ-૧૬ નરકદ્રિક, મનુષ્યદ્રિક, દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્વિલ્ક, એકેન્દ્રિયાદિ ૪ છેવટું સંઘયણ હુડકસંસ્થાન
બાકીની ૯૧ પ્રકૃતિઓ બંધાય છે.
ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે ૫૦ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય - મોહનીય - આયુષ્ય - નામ - ગોત્ર
૩ - ૭ - ૪ - ૩૫ - ૧ નામ - પિંડપ્રકૃતિ પ્રત્યેક - સ્થાવર ૩૫ - ૨૫ - ૩ - ૭
બાકીની ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
તિર્યંચગતિને ઓઘે - ૩. આહારકદ્ધિક-જિનનામ બંધાતુ નથી ૧લા ગુણસ્થાનકે ૩ પ્રકૃતિઓ બંધાતી નથી આહારકદ્ધિક, જિનનામ, રજા ગુણસ્થાનકે ૧૯ પ્રકૃતિઓ બંધાતી નથી મોહનીય
આયુષ્ય ૨ મિથ્યાત્વમોહનીય-નપુંસકવેદ ૧ નરકાયુ - નામ - પિંડ - પ્રત્યેક - સ્થાવર
૧૬ - ૧૦ - ૨ - ૪
પિંડ-૧૦નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, આહારકદ્ધિક, છેવટું સંઘયણ, હુંકડસંસ્થાન
નરકાનુપૂર્વી પ્રત્યેક-૨ - આતપ - જિનનામ સ્થાવર - ૪ સ્થાવર ચતુષ્ક બાકીની ૧૦૧ બંધાય છે.
ત્રીજા ગુણસ્થાનકે પ૧ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય - મોહની - આયુષ્ય - નામ - ગોત્ર
૩ - ૭ --- ૪ - ૩૬ - ૧ મોહનીય-૭-અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વમોહનીય, નપુંસકવેદ,