SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ કર્મગ્રંથ-૬ પહેલા ગુણસ્થાનકે ૨૦ પ્રકૃતિઓ બંધાતી નથી પિંડ પ્રત્યેક સ્થાવર આયુષ્ય ૧૨ ૨ ૪ ૨ બાકીની ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૨૪ પ્રકૃતિઓ બંધાતી નથી પિંડ પ્રત્યેક સ્થાવર મોહનીય-૨ આયુષ્ય - ૨ નામની - ૨૦ ૧ ૪ ૨ ૪ - બાકીની ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૫૦ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર ૩ ૭ ૪ ૩પ : ૧ નામ:- ૩૫ પિંડપ્રકૃતિ પ્રત્યેક સ્થાવર ૨૫ બાકીની ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૪૯ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર ૩ ૭ ૩ ૩પ ૧ નામ:- ૩પ પિંડપ્રકૃતિ પ્રત્યેક સ્થાવર - ૨૫ બાકીની ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. સાતમી નારકીને વિષે ૨૧ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય નામ ૩ ૧૮ આયુષ્ય- ૩ નરક- મનુષ્ય-દેવઆયુષ્ય નામ - ૧૮ પિંડ - ૧૨ પ્રત્યેક - ૨ સ્થાવર - ૪ પહેલા ગુણસ્થાનકે ૨૪ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય નામ ગોત્ર(ઉચ્ચગોત્ર) નામ પિંડ પ્રત્યેક સ્થાવર ૩ ૨૦ ૧ ૨૦ ૧૪ ૨૪ પિંડ-૧૪ નરકદ્ધિક મનુષ્યદ્ધિક દેવદ્રિક એકેન્દ્રિયાદિ-૪ જાતિ વૈક્રિયદ્રિક આહારકટ્રિક-બાકીની ૯૬ પ્રકૃતિઓ બંધાય છે.
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy