________________
૩૦૦
કર્મય
સ્ત્રીવેદ, ગોત્ર - ૧ નીચગોત્ર નામ -૩૬ - પિંડ - પ્રત્યેક - સ્થાવર
- ૨૬ - ૩ - ૭. પિંડપ્રકૃતિ - ર૬ નરકદ્ધિક તિર્યંચદ્ધિક મનુષ્યદ્રિક એકજિયાદિ
૪ જાતિ-ઔદારી કદ્ધિક-આહારદ્ધિક-૬-સંઘયણ-પહેલાસિવાયના પાંચસંસ્થાન અશુભ વિહાયોગતિ
- પ્રત્યેક-૩ • આતપ - ઉદ્યોત - જિનનામ -- સ્થાવર-૭ સ્થાવરચતુષ્ક - દુર્ભગત્રિક. બાકીની દ૯ પ્રકૃતિઓ બંધાય
ચોથા ગુણસ્થાનકે ૫૦ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય - મોહનીય - આયુષ્ય - નામ - ગોત્ર
૩ - ૭ - ૩ - ૩૬ - ૧ આયુષ્ય-૩ પિંડ પ્રત્યેક સ્થાવર
બાકીની ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
પાંચમા ગુણસ્થાનકે ૫૪ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર
૩ ૧૧ ૩ - ૩૬ ૧ મોહનીય - ૧૧ અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય ૮ કષાય-મિથ્યાત્વ
નપુંસકવેદ સ્ત્રીવેદ નામ - ૩૬ પિંડ પ્રત્યેક સ્થાવર ૨૬ ૩
૭. બાકીની ૬૬ પ્રકૃતિઓ બંધાય છે.
મનુષ્યગતિને વિષે ૧ લા ગુણસ્થાનકને વિષે ૩ પ્રકૃતિ બંધાતી નથી આહારકદિક-જિનનામ બાકીની ૧૧૭ બંધાય છે.
રજા ગુણસ્થાનકે ૧૯ પ્રકૃતિઓ બંધાતી નથી મોહનીય - આયુષ્ય નામ પિંડ પ્રત્યેક સ્થાવર
૧ ૧૬. ૧૦.