________________
વિવેચનઃ ભાગ-૧
સત્તાસ્થાનો થાય છે.
૮૦નું સત્તાસ્થાન-એકેન્દ્રિયોને તથા ક્ષપકશ્રેણીવાળા જીવોને હોય છે. અયબારસ બારસ બંધોદય સંતપડિ ઠાણાણિ
ઓહણા એસણય
જલ્થ જહા સભવં વિભજે ૩ર : ભાવાર્થ:- નામકર્મના ૮ બંધસ્થાન,૧૨ ઉદયસ્થાન, ૧૨ સત્તાસ્થાન સામાન્યથી હોય છે. જ્યાં જેટલા જેટલા ઘટતા હોય તેટલા ઘટાડી વિકલ્પો કરવા ૩રા વિશેષાર્થ :- નામકર્મના ૮ બંધસ્થાનો હોય છે. તે દરેક બંધ સ્થાનમાં ઉદયસ્થાન જેટલા જેટલા ઘટતા હોય તેટલા તેટલા ઘટાવવા તથા બંધસ્થાનમાં સત્તાસ્થાનો જેટલા જેટલા ઘટતા હોય તેટલા ઘટાવવા. ઉદયસ્થાનો સામાન્યથી ૧૨ હોય છે. સત્તાસ્થાનો ૧૨ હોય છે.
બંધસ્થાનકોને વિષે ઉદયસ્થાનકોનું વર્ણન ૧) ૨૩ પ્રકૃતિના બંધસ્થાનો વિષે ૯ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૪, ૨૫ ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ૨૫ પ્રકૃતિના બંધસ્થાનને વિષે ૯ ઉદયસ્થાન હોય છે. ૨૧, ૨૪, ૨૫ ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ૨૬ પ્રકૃતિના બંધના વિષે ૯ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૪, ૨૫ ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ૪) ૨૮ પ્રકૃતિના બંધસ્થાનને વિષે ૮ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૫, ૨૬ ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૫) ર૯ પ્રકૃતિના બંધસ્થાનને વિષે ૯ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૪, ૨૫ ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ નરકગતિ પ્રયોગ્ય ૨૮ ના બંધને વિષે ૬ ઉદયસ્થાન હોય છે. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ દેવગતિ પ્રાયોગ્ય ર૯ના બંધને વિષે ૭ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૫, ૨૬ ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૮) ૩૦ પ્રકૃતિના બંધને વિષે ૯ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૪, ૨૫ ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ૯) મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ના બંધને વિષે ૬ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૫, ૨૭ ૨૮, ૨૯, ૩૦,