SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ કર્મગ્રંથ-૬ કહેવાય છે એકેન્દ્રિયપણામાં આ સત્તાસ્થાનો પ્રાપ્ત કર્યા બાદ મરણપામી જે ગતિમાં જાય ત્યાં ૧ અંતર્મુહૂર્ત સુધી ૭૮નું સત્તાસ્થાન હોય બાકીના સત્તાસ્થાનો અધિકકાળ સુધી રહી શકે છે. ક્ષપક ચતુષ્ક સત્તા સ્થાનોનું વર્ણન ૧) ૯૩ પ્રકૃતિમાંથી નરકદ્ધિક-તિર્યંચદ્ધિક-આતપ-ઉદ્યોત-એકેન્દ્રિયયાદિ ૪ જાતિ-સ્થાવર-સૂમ-સાધારણ આ ૧૩ પ્રકૃતિનો ૯મા ગુણસ્થાનકના ૧લા ભાગના અંતે અંત થતા ૮૦ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર પ૭ ૬ ૧૦ ૭ = ૮૦ ૨) ૯૨ પ્રકૃતિમાંથી ઉપર જણાવેલી ૧૩પ્રકૃતિનો અંત થતા ૭૯ પ્રકૃતિઓ નવમાના બીજા ભાગથી હોય છે. પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ, સ્થાવર પ૭ ૫ ૧૦ ૭ = ૭૯ ૩) ૮૯ પ્રકૃતિમાંથી ઉપર પ્રમાણેની ૧૩ પ્રકૃતિનો અંત થતા ૭૬ પ્રકૃતિની સત્તા હોય છે. પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર પ૩ ૬ ૧૦ ૭ = ૭૬ ૪) ૮૮ પ્રકૃતિમાંથી ૧૩ પ્રકૃતિનો અંત થતા ૭પ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ સ્થાવર પ૩ ૫ ૧૦ ૭ = ૭૫ ૧) ૯ પ્રકૃતિનું સત્તાસ્થાન :- ૧૪મા ગુણસ્થાનકના અંત સમયે તિર્થંકરના આત્માઓને નામકર્મની ૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ - ૨ * ૧ ૬ = ૯ ૨) ૮ પ્રકૃતિનું સત્તાસ્થાન:- ૧૪મા ગુણસ્થાનકના અંત સમયે સામાન્ય કેવલી જીવોને ૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. પિંડપ્રકૃતિ ત્રણ આ રીતે કુલ ૧૩ સત્તાસ્થાનો થયા. તેમાં ૮૦ પ્રકૃતિનું સત્તાસ્થાન સંખ્યાની દ્રષ્ટિથી બેવાર આવેલુ હોવાથી એકવાર બાદ કરીએ ત્યારે ૧૨
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy