________________
વિવેચન
૮૭ ઔદયિક – ૩૪ મનુષ્યગતિ, શુકૂલલેશ્યા, અસિદ્ધપણું અથવા અજ્ઞાન વિકલ્પ.
પારિણામિક – ૨ જીવત્વ, ભવ્યત્વ. ૧૩. સયોગી કેવલી ગુણસ્થાનકે જીવભેદ – ૧. સંજ્ઞીપર્યાયો.
યોગ - ૭ સત્યમનયોગ, સત્યાસત્યમનયોગ, સત્યવચનયોગ, સત્યાસત્યવચનયોગ, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ, કાર્પણ કાયયોગ.
ઉપયોગ-૨, કેવલજ્ઞાન, કેવલદર્શન. લેશ્યા-૧, ગુફલ. બંધહેતુ - મૂળ બંધહેતુ – ૧. યોગ ઉતર બંધહેતુ - ૭ યોગના સાત મૂળ કર્મના બંધસ્થાન – ૧. એક પ્રકૃતિનું મૂળ કર્મના ઉદયસ્થાન - ૧. ચાર પ્રકૃતિનું. મૂળ કર્મના ઉદીરણાસ્થાન – ૧. બે પ્રકૃતિનું. મૂળ કર્મના સત્તાસ્થાન - ૧. ચાર પ્રકૃતિનું. મૂળ ભાવ - ૩. ક્ષાયિક, ઔદયિક, પારિણામિક. ઉતરભાવ - ૧૪. ક્ષાયિક-૯. ઔદયિક. ૩. પારિણામિક-૨
સાયિકÉ, કેવલજ્ઞાન, કેવલદર્શન, ૫. દાનાદિલબ્ધિ, ક્ષાયિકસમક્તિ, સાયિકચારિત્ર.
ઔદયિક-૩. મનુષ્યગતિ, શુકૂલલેશ્યા, અસિદ્ધપણું. પારિણામિક ૨. જીવત્વ, ભવ્યત્વ. ૧૪. અયોગી કેવલી ગુણસ્થાનકે જીવભેદ – ૧. સંજ્ઞીપર્યાયો. યોગ - ૦. ઉપયોગ - ૨ કેવલજ્ઞાન, કેવલદર્શન. લેશ્યા - ૦