________________
૮૮
કર્મગ્રંથ-૪ બંધહેતુ – મૂળબંધહેતુ - ૭ - ઉત્તરબંધહેતુ - ૦. મૂળ કર્મના બંધસ્થાન - ૦ મૂળ કર્મના ઉદયસ્થાન - ૪ કર્મનું. મૂળ કર્મના ઉદીરણાસ્થાન - ૦ મૂળ કર્મના સત્તાસ્થાન - ૪ કર્મનું. ભાવ – મૂળભાવ - ૩. ક્ષાયિક, ઔદયિક, પારિણામિક. ઉત્તરભાવ – ૧૩. સાયિક – ૯. ઔદયિક – ૨. પરિણામિક - ૨.
ક્ષાયિક - ૯, કેવલજ્ઞાન, કેવલદર્શન, ૫. દાનાદિલબ્ધિ, ક્ષાયિકસમકિત, ક્ષાયિકચારિત્ર.
ઔદયિક – ૨. મનુષ્યગતિ, અસિધ્ધપણું. પારિભામિક – ૨. જીવત્વ, ભવ્યત્વ. સિદ્ધિગતિને વિષે – જીવભેદ – ૦. યોગ - ૦ ઉપયોગ - ર કેવલજ્ઞાન, કેવલદર્શન. લેશ્યા - ૦. બંધહેતુ - ૦ મૂળ કર્મના બંધસ્થાન - ૦ મૂળ કર્મના ઉદયસ્થાન - ૦ મૂળ કર્મના ઉદીરણાસ્થાન - ૦ મૂળ કર્મના સત્તાસ્થાન - ૦ ભાવ – મૂળ ભાવ - ૨. ક્ષાયિક, પારિણામિક. ઉત્તરભાવ - ૧૦. ક્ષાયિક - ૯ પારિણામિક - ૧.
સાયિક - ૯. કેવલજ્ઞાન, કેવલદર્શન, ૫ દાનાદિલબ્ધિ, સાયિકસમકિત, ક્ષાયિકચારિત્ર.
પારિણામિક – ૧. જીવત્વ. સિદ્ધાંતના મતે ચોથા ક્મગ્રંથના પદાર્થોનું વર્ણન ૧. સાસ્વાદન ગુણસ્થાનકને વિષે જ્ઞાન માને છે. આ કારણથી