________________
૮૬
કર્મગ્રંથ-૪ ઉતરભાવ = ૨૦/૨૧. ઉપશમ - ૨. ક્ષાયિક-૧. ક્ષયોપશમિક-૧૨. ઔદયિક-૩૪. પારિણામિક – ૨.
ઉપશમ - ૨ - ઉપશમસમકિત, ઉપશમ ચારિત્ર. સાયિક - ૧ - ક્ષાયિકસમકિત. લયોપથમિક - ૧૨ ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક - ૩/૪ મનુષ્યગતિ, શુકૂલલેશ્યા, અસિદ્ધપણું અથવા
અજ્ઞાન.
પરિણામિક – ૨ જીવત્વ, ભવ્યત્વ. ૧૨. ક્ષીણમોહ ગુણસ્થાનકે જીવભેદ – ૧. સંશપર્યાપ્તો. યોગ - ૯. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ. ઉપોયગ ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - ૧ શુકલલેશ્યા બંધહેતું – મૂળ બંધહેતુ – ૧. યોગ. ઉતર બંધહેતુ - ૯. યોગના નવ. મૂળ કર્મના બંધસ્થાન - ૧, એક પ્રકૃતિનું. મૂળ કર્મના ઉદયસ્થાન - ૧, સાત કર્મનું. મૂળ કર્મના ઉદીરણાસ્થાન - ૨, પાંચ કર્મનું અને બે કર્મનું.
૧. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય આ ત્રણ કર્મનો નાશ થતાં છેલ્લી આવલિકામાં એકલો ઉદય હોય છે. ઉદીરણા હોતી નથી. તેથી તે કાળમાં વેદનીય અને નામ એ બે કર્મની ઉદીરણા હોય છે.
મૂળ કર્મના સતાસ્થાન - ૧ સાત કર્મનું. ભાવ-મૂળ ભાવ-૪. ક્ષાયિક, ક્ષયોપથમિક, ઔદયિક, પારિણામિક.
ઉત્તરભાવ - ૧૯૨૦ ક્ષાયિક - ૨. ક્ષયોપશમિક-૧૨, ઔદયિક ૩/ ૪ પારિણામિક-૨.
સાયિક – ૨. ક્ષાયિકસમકિત અને ક્ષાયિકચરિત્ર ક્ષયોપશમિક – ૧૨. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ નાદિલબ્ધિ.