________________
વિવેચન
ઔદિયક વેદ, અસિધ્ધપણું અથવા અજ્ઞાન.
=
૮૩
૦૨/૧ ૩, મનુષ્યગતિ, ૪ કષાય, છેલ્લી ૩ લેશ્યા, ૩
પારિણામિક = ૨ જીવત્વ, ભવ્યત્વ.
(૮) અપૂર્વકરણ ગુણસ્થાનક - જીવભેદ - ૧ સંશીપર્યાપ્તો. યોગ - ૯, ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ. ઉપયોગ = ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન.
લેશ્યા = ૧. શુક્લ
બંધહેતુ = મૂળ બંહેતુ = ૨. કષાય અને યોગ.
૧૩. યોગ - ૯.
ઉત્તર બંધહેતુ = ૨૨. કષાય મૂળ કર્મના બંધસ્થાન - ૧. સાતકર્મનું. મૂળ કર્મના ઉદયસ્થાન - ૧. આઠકર્મનું. મૂળ કર્મના ઉદીરણાસ્થાન - ૧. છકર્મનું મૂળ કર્મના સત્તા સ્થાન ૧, આઠકર્મનું. ભાવ - મૂળભાવ ૫. ઉપશમ-ક્ષાયિક-ક્ષયોપશમિક-ઔયિક
પારિમાણિક.
-
-
ઉત્તરભાવ = ૨૭/૨૯. ઉપશમ - ૧/૨. ક્ષાયિક - ૧ ક્ષયોપશમિક - ૧૩. ઔદિયક - ૧૦/૧૧. પારિણામિક - ૨.
ઉપશમ - ૧/૨. ઉપશમસમકિત અથવા ઉપશમચારિત્ર. જ્ઞાયિક ૧. ક્ષાયિકસમકિત.
ક્ષયોપશમિક = ૧૩. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, સર્વવિરતિ. ઔયિક = ૧૦/૧૧. મનુષ્યગતિ, ૪ કષાય, શુક્લલેશ્યા, ૩ વેદ, અસિધ્ધપણું અથવા અજ્ઞાન.
પારિણામિક - ૨. જીવત્વ, ભવ્યત્વ.
(૯) અનિવૃત્તિકરણ ગુણસ્થાનક - જીવભેદ - ૧. સંશીપર્યામો. યોગ - ૯. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ. ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન.
લેશ્યા - ૧. શુકુલ