________________
૮૨
ર્મગ્રંથ-૪ પારિણામિક.
ઉત્તરભાવ = ૩૩૩૪ ઉપશમ = ૧૧ લાયિક – ૧ લયોપથમિક - ૧૪ ઔદયિક = ૧૫/૧૬ પરિણામિક – ૨.
ઉપશમ - ૧. ઉપશમસમકિત. ક્ષાયિક - ૧, ક્ષાયિકસમકિત.
લયોપથમિક = ૧૪. ૪ જ્ઞાન, ૩ દર્શન, પ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, સર્વવિરતિ.
ઔદયિક = ૧૫/૧૬ મનુષ્યગતિ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ, અસિધ્ધપણુ અથવા અજ્ઞાન.
પારિણામિક – ૨ જીવત્વ, ભવ્યત્વ. (૭) અપ્રમત્ત ગુણસ્થાનક જીવભેદ – ૧. સંશપર્યાપ્યો.
યોગ = ૧૧, ૪ મનના, ૪ વચનના, દારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ, આહારકકાયયોગ.
ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - ૩ તેજે, પદ્મ, શુફલ. બંધહેતુ = મૂળ બંધહેતુ = ૨. કષાય અન યોગ. ઉત્તર બંધહેતું = ૨૪. કષાય - ૧૩ યોગ -૧૧. મૂળ કર્મના બંધસ્થાન – ૧/૨. ૭ કર્મનું અથવા ૮ કર્મનું. મૂળ કર્મના ઉદયસ્થાન – ૧. ૮ કર્મનું. મૂળ કર્મના ઉદીરણાસ્થાન - ૧. છ કર્મની. મૂળ કર્મના સત્તાસ્થાન – ૧. ૮ કર્મનું. મૂળ ભાવ - પ. ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપથમિક, ઔદયિક, પારિણામિક.
ઉત્તરભાવ = ૩૦૩૧ ઉપશમ - ૧, ક્ષાયિક - ૧, ક્ષયોપથમિક – ૧૪, ઔદયિક = ૧૨/૧૩ પારિણામિક - ૨.
ઉપશમ - ૧. ઉપશમસમકિત. સાયિક - ૧. ક્ષાયિક્સમકિત.
ક્ષયોપથમિક - ૧૪. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, ક્ષયોપશમ ચારિત્ર.