________________
८४
ર્મગ્રંથ-૪ બંધહેતુ – મૂળ બંધહેતુ - ૨ કષાય અને યોગ. ઉત્તર બંધહેતુ - ૧૬. કષાય - ૭ યોગ - ૯. કષાય - ૭. સંજવલનચારકષાય, ત્રણવેદ. મૂળ કર્મના બંધ સ્થાન - ૧, સાતકર્મનું. મૂળ કર્મના ઉદયસ્થાન – ૧, આઠકર્મનું. મૂળ કર્મના ઉદીરણાસ્થાન - ૧, છકર્મની. મૂળ કર્મના સત્તાસ્થાન – ૧, આઠકર્મનું.
ભાવ = મૂળ ભાવ = ૫. ઉપશમ-સાયિક-ક્ષયોપથમિક-ઔદયિકપારિણામિક.
ઉત્તરભાવ = ૨૭/૨૯. ઉપશમ - ૧/૨ ક્ષાયિક - ૧ ક્ષયોપથમિક - ૧૩ ઔદયિક – ૧૦/૧૧. પારિણામિક – ૨.
ઉપશમ - ૧/૨ ઉપશમસમકિત અથવા ઉપશમ ચારિત્ર. સાયિક – ૧. ક્ષાયિકસમકિત. લયોપથમિક – ૧૩. ૪ જ્ઞાન, ૩ દર્શન. ૫.દાનાદિલબ્ધિ, સર્વવિરતિ.
ઔદયિક = ૧૦/૧૧. મનુષ્યગતિ, ૪ કષાય, ૩ વેદ, શુફલલેશ્યા, અસિધ્ધપણું અથવા અજ્ઞાન.
પારિણામિક = ૨ જીવત્વ, ભવ્યત્વ. (૧૦) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે જીવભેદ – ૧. સંપર્યાપ્યો. યોગ - ૯. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ. ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા = ૧. શુફલલેશ્યા. બંધહેતુ = મૂળબંધહેતુ = ૨. કષાય અને યોગ. ઉત્તર બંધહેતુ - ૧૦. કષાય - ૧ યોગ - ૯ કષાય - ૧ લોભકષાય. મૂળ કર્મના બંધસ્થાન-૧ છ કર્મનું, (આયુષ્ય અને મોહનીય સિવાય) મૂળ કર્મના ઉદયસ્થાન - ૧. આઠ કર્મનું.