________________
૭૮
આવલીકામાં હોય છે.
મૂળકર્મના ઉદયસ્થાન - ૧, આઠકર્મનું.
મૂળ કર્મના ઉદીરણા સ્થાન ૨. આઠકર્મની અને સાતકર્મની. સાતકર્મની ઉદીરણા આયુષ્ય પૂર્ણ થતાં જીવોને છેલ્લી એક
સ.
-
મૂળ કર્મના સત્તાસ્થાન
૧. આઠનું.
ભાવ
મૂળ ભાવ - ૩. ક્ષયોપશમિકનાં - દશ, ઔદયિકના વીસ પારિણામિકના બે.
1
ર્મગ્રંથ-૪
ક્ષયોપશમિકના દશ ૩ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિકના વીસ - ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું.
પારિણામિકના બે - ભવ્યત્વ, જીવત્વ.
૩. મિશ્ર ગુણસ્થાનકને વિષે – જીવભેદ ૧. સંજ્ઞીપર્યાપ્તો. યોગ-૧૦. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ. ઉપયોગ - ૯. ૩ શાન, ૩ અજ્ઞાન અને ૩ દર્શન.
૧. આ ગુણસ્થાનકથી જીવ મિથ્યાત્વને અભિમુખ હોય તો ત્રણઅજ્ઞાન અને ત્રણદર્શન હોય છે અને સમ્યક્ત્વને અભિમુખ હોય તો ત્રણજ્ઞાન અને ત્રણદર્શન હોય છે.
લેશ્યા - ૬. કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ, શુકુલ. બંધહેતુ - મૂળ બંહેતુ - ૩. અવિરતિ, કષાય, યોગ.
ઉત્તર બંધહેતુ – ૪૩. અવિરતિના બાર. કષાયના એકવીશ. યોગના
કષાયના એકવીશ - અનંતાનુબંધી ચાર સિવાયના એકવીશ. મૂળ કર્મના બંધસ્થાન - એક, સાત કર્મનું.
મૂળ કર્મના ઉદયસ્થાન - એક આઠ કર્મનું.
મૂળ કર્મના ઉદીરણા સ્થાન એક આઠ કર્મનું. મૂળ કર્મના સત્તા સ્થાન - એક આઠ કર્મનું.
ભાવ મૂળ ભાવ = ૩. ક્ષયોપશમિક, ઔદયિક અને પારિણામિક,
=