________________
૭c
વિવેચન
ઉત્તરભાવ = ૩૬/૩૭. ક્ષયોપથમિકના ચૌદ અથવા પંદર ઔદયિકના વિસ, પારિણામિક બે.
ક્ષયોપથમિક - ૧૪/૧૫ = ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાલબ્ધિ અને મિશ્રસમકિત.
ઔદયિક = ૨૦. ૪ ગતિ, ૪ કષાય, ૬ શ્યા, ૩ વેદ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું.
પારિણામિક - ૨ જીવત્વ, ભવ્યત્વ. (૪) અવિરતિ ગુણસ્થાનન્ને વિષે
જીવભેદ = ૨, સંજ્ઞીપર્યાપ્તા, અને સંજ્ઞીઅપર્યાપ્તા.
યોગ - ૧૩, ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, ઔદારિક મિશ્રકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ અને કાર્મણકાયયોગ.
ઉપયોગ – ૬. ૩ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - ૬. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુલ. બંધ હેતુ – મૂળ બંધ હેતુ - ૩. અવિરતિ, કષાય, યોગ.
ઉત્તર બંધ હેતુ - ૪૬. અવિરતિના બાર, કષાયના એકવીસ. યોગનાતેર.
મૂળ કર્મના બંધસ્થાન - ૨, આઠ કર્મનું અને સાત કર્મનું. મૂળ કર્મના ઉદયસ્થાન - ૧, આઠ કર્મનું. મૂળ કર્મના ઉદીરણા સ્થાન - ૧, આઠ કર્મનું, સાત કર્મનું. મૂળ કર્મના સત્તાસ્થાન - ૧, આઠ કર્મનું.
ભાવ - મૂળ ભાવ = ૫. ઉપશમ, શાયિક, લયોપથમિક, ઔદયિક, પારિણામિક.
ઉત્તરભાવ = ૩૫/૩૬. ઉપશમ - ૧. ક્ષાયિક - ૧. સયોપથમિક - ૧૨, ઔદયિક - ૧૯/૨૦ પારિણામિક – ર.
ઉપશમ = ૧. ઉપશમસમકિત. સાયિક = ૧. ક્ષાયિકસમકિત. ક્ષયોપશમ = ૧૨. ૩ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ અને