________________
વિવેચન કર્યા બાદ અશુભલેશ્યા પ્રાપ્ત થતી હોવાથી ચાર શાન કહેલ છે. લેશ્યા - પોતાની કૃષ્ણલેશ્યા.
(૨) નીલલેશ્યા = જીવબેદ-૧૪. ગુણસ્થાનક- ૧ થી ૪ ૧ થી ૬. યોગ - ૧૫ ઉપયોગ - ૧૦. ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેયા - પોતાની નીલલેશ્યા. (૩) કાપોતલેશ્યા - જીવભેદ – ૧૪. ગુણસ્થાનક ૧ થી ૪ | ૧ થી ૬. યોગ - ૧૫. ઉપયોગ - ૧૦. ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેશ્યા – પોતની કાપોતલેશ્યા.
(૪) તેજલેશ્યા - જીવભેદ – ૩ (૧) બાદરઅપર્યાપ્તાએકેન્દ્રિય (૨) સંજ્ઞીઅપર્યાપ્તા (૩) સંજ્ઞીપર્યાપ્તા.
ગુણસ્થાનક – ૧ થી ૭
૧. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષિ, વૈમાનિકના ૧ લા, રજા દેવલોકના દેવતાઓ તેજોલેશ્યા લઈને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી આ વેશ્યા રહેલી હોય છે. તેથી કહી છે.
યોગ - ૧૫. ઉપયોગ - ૧૦. ૪ જ્ઞાન. ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - પોતાની તેજલેશ્યા. ૫. પદ્મવેશ્યા - જીવભેદ-૨ (૧) સંજ્ઞઅપર્યાપ્તા (૨) સંજ્ઞીપર્યાપ્તા. ગુણસ્થાનક – ૧ થી ૭ યોગ-૧૫. ઉપયોગ-૧૦. ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - પોતાની પઘલેશ્યા. ૬. શફલલેશ્યા - જીવભેદ-૨ ૧. સંજ્ઞીઅપર્યાપા ૨. સંશપર્યાપ્તા ગુણસ્થાનક - ૧ થી ૧૩. યોગ = ૧૫. ઉપયોગ - ૧૨ લેશ્યા - પોતની ગુફલલેશ્યા અલ્પબદુત્વ = શુકલેશ્યાવાળા જીવો સૌથી ઓછા હોય છે. ઓછા