________________
વિવેચન
૧૬૯ કર્મનોબંધ. અગ્યારથી તેર ગુણઠાણે એક કર્મનો બંધ અયોગિ ગુણઠાણે અબંધક હોય છે. દર |
આ સુહુમ સંતુદએ અટ્ટવિ મોહવિષ્ણુ સત્ત ખીણમિ ! ચી ચરિમદુગે અટ્ટ સંતે ઉવસંતિ સજુદએ / ૬૩ /
ભાવાર્થ – એકથી દસ ગુણઠાણે આઠનો ઉદય. અગ્યાર બારમે સાતનો ઉદય, તેરમે ચૌદમે ચારનો ઉદય હોય. ૧ થી ૧૧ સુધી આઠની સત્તા. બારમે મોહનીય વિના સાતની સત્તા હોય છે ૬૪ છે.
ઉઇરંતિ પમતતા સગઢ મીસદ્ધ વેય આઉ વિણા | છગ અપમરાઈ તઓ છ પંચ સુહુમો પશુવસંતો ! પણ દો ખીણદુ જોગી સુદીર) અજોગી થાવ ઉવસંતા | સંખગુણ ખીણ સુહુમા નિયષ્ટિ અપુત્ર સમ અહિયા // ૬૫ /
ભાવાર્થ – છ ગુણઠાણા સુધી સાત-આઠ કર્મની ઉદીરણા, મિત્રે આઠ કર્મની, વેદનીય – આયુ વિના અપ્રમત્તાદિમાં છ ની ઉદીરણા, સૂક્ષ્મ સંપરાયે છ અને પાંચની, ઉપશાંતે પાંચની, ક્ષણમોહે પાંચ અને બેની, સયોગિએ બેની ઉદીરણા હોય ચૌદમે અણુદીરગ હોય છે ૬૪ || ૬૫ છે.
જેગિ અપમત્ત ઈયરે સંખગુણા દેસ સાસણા મીસા | અવિરઈ અજોગિ મિચ્છા અસંખ ચહેરો દુર્ણતા // ૬૬ II
ભાવાર્થ – ઉપશાંતમોહી થોડા, ક્ષણમોટી સંખ્યાતગુણા, સૂક્ષ્મસંપરાય અનિવૃત્તિ-અપૂર્વકરણ વિશેષાધિક અને સરખા જાણાવા. તેના કરતા સયોગિ કેવલિ સંખ્યાતગુણા. તેનાથી અપ્રમત્ત સંયત સંખ્યાતગુણા તેનાથી દેશવિરતિ જીવો અસંખ્યાતગુણા તેનાથી સાસ્વાદની અસંખ્યાતગુણા. તેનાથી મિશ્ર જીવો અસંખ્યાતગુણા તેનાથી અવિરતિ સમ્મદ્રષ્ટિ જીવો અસંખ્યાત ગુણા તેનાથી અયોગિકેવલી જીવો અનંતગુણા અને તેનાથી મિથ્યાદ્રષ્ટિ જીવો અનંત ગુણા જાણાવા. || ૬૫ || ૬૬ ||
વિસય ખય મીસોદય પરિણામો દુનવ દ્વાર ઈગ વિસા | તિય ભેય સશિ વાઈય સમ્મ ચરણ પઢમભાવે ૬૭ || ભાવાર્થ – ઉપશમ - ક્ષાયિક - ક્ષયોપથમિક - ઔદયિક તથા