________________
૧૬૮
ર્મગ્રંથ
પણ પન્ના પન્ના તિય છહિય ચત્ત ગુણચત્ત છ ચઉ દુગ વીસા । સોલસ દસ નવ નવ સત્ત હેઉન્નો ન ઉ અ જોગિમ્મિ | ૫૭ || ભાવાર્થ : અનુક્રમે મિથ્યાતાદિ ગુણસ્થાનકે ૫૫ - ૫૦ - ૪૩ - ૪૬
૧૦ - ૯
૯ તથા ૭ અને ૦
- ૩૯
૨૬ ૨૪ ૨૨
૧૬
બંધહેતુઓ જાણવા યોગ્ય છે. ॥ ૫૭ II
-
-
-
-
-
-
૪
પણ પક્ષ મિચ્છિ હારગ દુગૂણ સાસણિ પન્ન મિચ્છ વિણા । મિસ દુગ કમ્મઅણુ વિષ્ણુ તિચત્ત મીસે અહ છ ચત્તા || ૫૮ || સદુમીસ કર્મી અજએ અવિરઈ કમ્મુરલ મીસ બી કસાએ । મુત્તુ ગુણચત્ત દેસે છ વીસ સાહાર દુ પમત્તે ॥ ૩૯ || અવિરઈ ઈગાર તિ કસાય વજજ અપત્તિ મીસ દુગ રહિયા । ચવીસ અપુદ્ધે પુણ દુવીસ અવિઉલ્વિયાહારે || ૬૦ || અછ હાસ સોલ બાર સુહુમે દસ વેય સંજલણ તિ વિણા । ખીણુ વસંતિ અ લોભા સોગિ પુવ્રુત્ત સગ જોગા || ૬૧ |
ભાવાર્થ : મિથ્યાત્વે આહારકક્વિક વિના - પંચાવન, પાંચ મિથ્યાત્વ વિના સાસ્વાદને પચાસ, ઔદરિક-વૈક્રિયમિશ્ર-કાર્યણ-અનંતાનુબંધી વિના મિશ્રે તેંતાલીશ, ત્રણ યોગ સહિત અવિરતિએ છેંતાલીશ, એક છેલ્લી અવિરતિ-કાર્યણ-ઔદારિકમિશ્ર-અપ્રત્યાખ્યાનીયચારકષાય એમ સાત વિના દેશ વિરતિએ ઓગણચાલીશ, અગ્યાર અવિરતિ, પ્રત્યાખ્યાનીય ચાર પંદરવર્જી અને આહારકષ્વિક સહિત પ્રમત્તે છવ્વીશ, બે મિશ્રયોગ વિના અપ્રમતે ચોવીશ, વૈક્રિય-આહારક યોગ વિના અપૂર્વકરણે બાવીશ, હાસ્ય છ વિના અનિવૃત્તિએ સોળ, ત્રણવેદ-ત્રણકષાય વિના સૂક્ષ્મ સંપરાયે દશ, લોભ વિના ઉપશાંતમોહ-ક્ષીણ નવ, સયોગિ કેવલીએ સાત બંધહેતુઓ હોય છે. || ૫૮ || ૫૯ || ૬૦ || ૬૧ ||
અપમતંતા સટ્ટ મીસ અપુર્વી બાયરા સત્ત |
બંધઈ છસુહુમો એગમુરિમા બંધગા જોગી || ૬૨ ||
ભાવાર્થ - અપ્રમત્ત ગુણઠાણા સુધી સાત અથવા આઠ કર્મનો બંધ મિશ્ર અપૂર્વકરણ - અનિવૃત્તિકરણે. સાત કર્મનો બંધ, સૂક્ષ્મસંપાયે છ