________________
૧૬૨
ર્મગ્રંથ - ૪ તેરાહાર દૂગુણા તે ઉરલદુગુણ સુર નિરએ / ૨૯ //
ભાવાર્થ : તિર્યંચગતિ, સ્ત્રીવેદ, અવિરતિ, સાસ્વાદન, ત્રણઅજ્ઞાન ઉપશમસમકિત, અભવ્ય અને મિથ્યાત્વ આ દશ માર્ગણાઓમાં આહારકદ્વિક વિના તેર યોગ હોય છે. || ૨૯ ||
કમ્યુરલ દુર્ગા થાવરિ તે સવિવિ દુગ પંચ ઈગિપણે ! છ અસ િચરિમ વઈ જુય તે વિવિદુગૂણ ચઉ વિગલે || ૩૦ ||
ભાવાર્થ : કાર્પણ અને ઔદારિકન્વિક એ ત્રણ યોગ પૃથ્વી – અપૂ - તેઉ વનસ્પતિકાયમાં હોય તથા વૈક્રિયદ્ધિક સહિત કરતાં એ પાંચ યોગ એકેન્દ્રિય અને વાયુકાયમાં હોય અસંજ્ઞી જીવોને છેલ્લો વચનયોગ યુક્ત કરતાં છ યોગ હોય તથા તેમાંથી વૈક્રિય ક્વિક યોગને બાદ કરવાથી બાકીના ચાર યોગો વિકલેન્દ્રિયને હોય છે. | ૩૦ ||
કમ્મરલમીસ વિણ મણ વઈ સમઈસ છેઅ ચકખ મણ નાણે ! ઉરલ દુગ કમ્મ પઢમં તિણ મણ વઈ કેવલ દુગંમિ || ૩૧ ||
ભાવાર્થ : કામણ અને ઔદારિકમિશ્ર યોગ વિના તેર યોગ - મન – વચન. સામાયિક, છેદોપસ્થાપનીય, ચક્ષુદર્શન અને મન:પર્યવજ્ઞાન માર્ગણામાં હોય. ઔદારિકણ્વિક – કાશ્મણ, પહેલો - છેલ્લો મનયોગ તથા વચનયોગ, કેવલજ્ઞાન - કેવલદર્શન માર્ગણામાં હોય છે. તે ૩૧ //
મણવઈ ઉરલા પરિહરિ સુહુમિ નવ તેઉ મીસિ સવિલવ્યા દેસે સવિલવિદુગા સકમુરલ મીસ અકખાએ // ૩૨ //
ભાવાર્થ : ચાર મનના, ચાર વચનના અને ઔદારિકકાયયોગ એ નવ યોગો પરિહારવિશુધ્ધિ તથા સૂક્ષ્મસંપરાય ચારિત્રને વિષે હોય. તે નવમાં વૈક્રિયકાયયોગ સહિત કરતાં મિશ્રસમક્તિ માર્ગણામાં હોય અને તે નવમાં વૈક્રિયદ્ધિક સહિત કરતાં દેશવિરતિ માર્ગણામાં હોય તથા કાર્પણ ઔદારિકમિશ્ર સહિત કરતાં અગ્યાર યોગ યથાવાતચારિત્રમાં હોય છે. | ૩૨ .
તિઅનાણનાણ પણ ચઉ દેસણ બાર જિઅ લકખણવઓગા વિણ મણનાણ દુકેવલ નવ સુરતિરિ નિરય અજએસ / ૩૩ //