________________
૧૪૫
વિવેચન અભવ્ય, ૬ સમતિ, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી.
૨૧. મનુષ્યગતિ ભાવને વિષે ૫૦ માર્ગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી.
૨૨. દેવગતિભાવને વિષે ૩૯ માર્ગણા હોય છે.
દેવગતિ પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, પુરુષવેદ, સ્ત્રી વદે, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, આહારી, અણાહારી.
૨૩. ક્રોધ, માન, માયાકષાય, ભાવને વિષે પ૫ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, પોતપોતાનો એક કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી.
૨૪. લોભકષાયભાવને વિષે ૫૬ માગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, લોભકષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી.
૨૫. પુરુષવેદભાવને વિષે ૪૫ માર્ગણા હોય છે.
તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, પુરુષવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય૬ સમકિત, સંજ્ઞી, આહારી, અણાહારી:
૨૬. સ્ત્રીવેદભાવને વિષે ૪૪ માર્ગણા હોય છે.
તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, સ્ત્રીવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ સંયમ, (સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ) ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, આહારી અણાહારી.
૨૭. નપુંસકવેદભાવને વિષે ૫૫ માર્ગણા હોય છે.