________________
૧૪3
વિવેચન
૭. મન:પર્યવજ્ઞાનભાવને વિષે ૩૭ માગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, (દેશવિરતિ, અવિરતિ સિવાય) ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકસમકિત, સંશી, આહારી.
૮. મતિઅજ્ઞાન, ઋતઅજ્ઞાનભાવને વિષે ૪૯ માગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્રસમકિત, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી.
૯. વિર્ભાગજ્ઞાનભાવને વિષે ૩૬ માર્ગણા હોય છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્રસમક્તિ, સંજ્ઞી, આહારી, અણાહારી.
૧૦. ચક્ષુદર્શનભાવને વિષે ૫૧ માર્ગણા હોય છે.
૪ ગતિ, ચઉરીન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી.
૧૧. અચક્ષુદર્શન તથા ૫ દાનાદિલબ્ધિ આ છ ભાવને વિષે ૬૦ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી.
૧૨. ક્ષયોપશમ સમકિતભાવને વિષે ૩૯ માર્ગણા હોય છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમસમકિત, સંજ્ઞી, આહારી, અણાહારી.
૧૩. દેશવિરતિભાવને વિષે ૩૩ માગણા હોય છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ,