________________
૧૩૮
ર્મગ્રંથ - ૪ લયોપશમ - ૧૫. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષય પશમ સમકિત, સર્વવિરતિ, દેશવિરતિ.
ઔદયિક – ૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ.
૩૮. કેવલદર્શનને વિષે – ઉપશમ - ૦ ક્ષાયિક - ૯, ઔદયિક – ૩, પારિણામિક - ૧ = ૧૩.
ઔદયિક – ૩ મનુષ્યગતિ, શુફલલેશ્યા, અસિદ્ધપણું. પારિણામિક – ૧ જીવત્વ.
૩૯. કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યાને વિષે - ઉપશમ - ૧, ક્ષાયિક – ૧ ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૬, પારિણામિક – ૩ = ૩૯ ભાવ હોય છે.
ઔદયિક - ૧૬. ૪ ગતિ, ૪ કષાય, પોતપોતાની એક વેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અજ્ઞાન, અસંયમ, મિથ્યાત્વ.
૪૦. તેજો, પાલેશ્યાને વિષે – ઉપશમ - ૧, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૫, પારિણામિક – ૩ = ૩૮ ભાવ હોય છે.
ઔદયિક – ૧૫ – તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, ૪ કષાય, પોતપોતાની એક વેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અજ્ઞાન, અસંયમ, મિથ્યાત્વ.
૪૧. ગુફલલેશ્યાને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક – ૯, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૫, પારિણામિક – ૩. = ૪૭ ભાવ હોય છે.
ઔદયિક – તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, ૪ કષાય, શુકલેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અજ્ઞાન, અસંયમ, મિથ્યાત્વ = ૧૫.
૪૨. ભવ્યને વિષે – ઉપશમ - ૨, ક્ષાયિક – ૯, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૨૧, પરિણામિક - ૨ = પર ભાવ હોય છે.
પારિણામિક – ૨ જીવત્વ, ભવ્યત્વ.
૪૩. અભવ્યને વિષે – ઉપશમ - ૦, ક્ષાયિક - ૦, ક્ષયોપશમ – ૧૦, ઔદયિક - ૨૧, પારિણામિક – ૨ = ૩૩ ભાવ હોય છે.
ક્ષયોપશમ - ૧૦. ૩ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિલબ્ધિ. પારિણામિક – ૨ જીવત્વ, અભવ્યત્વ.