________________
૧૩૫
વિવેચન
૨૦. ક્રોધકષાયને વિષે – ઉપશમ - ૨ ક્ષાયિક - ૧. ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૧૮, પરિણામિક – ૩ = ૪૨ ભાવ હોય છે.
ઔદયિક - ૧૮ - ૪ ગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૩ વેદ, ૬ લેશ્યા, ક્રોધકષાય.
૨૧. માનકષાયને વિષે = ઉપશમ - ૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૧૮, પારિણામિક – ૩ = ૪૨, ભાવ હોય છે.
ઔદયિક – ૧૮. ૪ ગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૩ વેદ, ૬ વેશ્યા, માનકષાય
૨૨. માયાકષાયને વિષે = ઉપશમ -૨ ક્ષાયિક ૧, ક્ષયોપશમ -૧૮, ઔદયિક - ૧૮, પારિણામિક – ૩ = ૪ર ભાવ હોય છે.
ઔદયિક - ૧૮ = ૪ ગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૩ વેદ, ૬ વેશ્યા, માયાકષાય
૨૭. લોભકષાયને વિષે = ઉપશમ - ૨ ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૮, પારિણામિક – ૩ = ૪ર ભાવ હોય છે.
ઔદયિક - ૧૮ = ૪ ગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૩ વેદ, ૬ વેશ્યા, લોભકષાય.
૨૪. મતિજ્ઞાનને વિષે = ઉપશમ - ૨, ક્ષાયિક – ૨, ક્ષયોપશમ - ૧૫, ઔદયિક - ૧૯, પારિણામિક – ૨ = ૪૦ ભાવ હોય છે.
ક્ષાયિક - ૨ - ક્ષાયિકસમકિત - ક્ષાયિકચારિત્ર
ક્ષયોપશમ - ૧૫, ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ.
ઔદયિક - ૧૯ - ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસંયમ, અસિદ્ધપણું.
૨૫. શ્રુતજ્ઞાનને વિષે = ઉપશમ - ૨ ક્ષાયિક - ૨, ક્ષયોપશમ - ૧૫ ઔદયિક - ૧૯ પારિણામિક – ૨ = ૪૦ ભાવ હોય છે.
ક્ષયોપશમ = ૧૫. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ.
૧૪ત,