________________
૧3૪
કર્મગ્રંથ - ૪ ૩ = ૨૪ ભાવ હોય છે.
ક્ષયોપશમ-૮. મતિજ્ઞાન, શ્રુતઅશાન, અચાદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
ઔદયિક-૧૩, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૩ લેશ્યા.
૧૪. વનસ્પતિકાયને વિષે-ક્ષયોપસમ-૮, ઔદયિક-૧૪, પરિણામિક૩, = ૨૫ ભાવ હોય છે.
ક્ષયોપસમ-૮. મતિ અશાન, શ્રુતઅશાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
ઔદયિક – ૧૪ – તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, ૧ લી ૪ લેગ્યા.
૧૫. ત્રસકાયને વિષે – ઉપશમ - ૨. ક્ષાયિક – ૯, લાયોપશમ - ૬૮ ઔદયિક - ૨૧, પારિણામિક – ૩. = પ૩ હોય છે.
૧૬. મનયોગ, વચનયોગ, કાયયોગને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક - ૯, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૨૧, પારિણામિક – ૩ = પ૩ હોય છે.
૧૭. પુરુષવેદને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૮, પારિણામિક – ૩ = ૪ર ભાવ હોય છે.
ઔદયિક - ૧૮ - તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું, મિથ્યાત્વ, પુરુષવેદ, ૬ વેશ્યા, ૪ કષાય.
૧૮. સ્ત્રીવેદને વિષે – ઉપશમ - ૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૧૮, પારિણામિક – ૩ = ૪૨ ભાવ હોય છે.
ઔદયિક - ૧૮ તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ત્રીવેદ, ૬ વેશ્યા, ૪ કષાય.
૧૯. નપુંસકવેદને વિષે – ઉપશમ - ૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ – ૧૮, ઔદયિક – ૧૮. પરિણામિક – ૩ = ૪૨ ભાવ હોય છે.
ઔદયિક - ૧૮ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, નપુંસકવેદ, ૬ લે ૫, ૪ કષાય.