________________
૧૩૩
વિવેચન
ઔદયિક-૧૩, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુસંકવેદ, પહેલી ૩ વેશ્યા.
૮. ચઉરીન્દ્રિયને વિષે – ક્ષયોપશમ-૯, ઔદયિક-૧૩, પારિણામિક૩ = ૨૫ ભાવ હોય છે.
ક્ષયોપશમ-૯, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, ચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
ઔદયિક-૧૩, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૩ લેશ્યા.
૯. પંચેન્દ્રિયને વિષે – ઉપશમ-૨, ક્ષાયિક-૯, ક્ષયોપશમ-૧૮, ઔદયિક-૨૧, પારિણામિક-૩, = પ૩ ભાવ હોય છે.
૧૦. પૃથ્વીકાયને વિષે – ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૪, પારિણામિક૩, = ૨૫ ભાવ હોય છે.
ક્ષયોપશમ-૮, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
દયિક-૧૪, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૪ લેગ્યા.
૧૧. અપકાયને વિષે - ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૪, પારિણામિક૩, = ૨૫ ભાવ હોય છે.
ક્ષયોપશમ-૮, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
ઔદયિક-૧૪. તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૪ લેડ્યા.
૧૨. તેઉકાયને વિષે- ક્ષયપસમ-૮, ઔદયિક-૧૩, પરિણામિક૩ = ૨૪ ભાવ હોય છે.
લયોપશમ-૮, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચલુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
ઔદયિક-૧૩. તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૩ વેશ્યા
૧૩. વાઉકાયને વિષે – ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૩, પારિણામિક