________________
૧૩૨
ર્મગ્રંથ - ૪ ક્ષયોપશમસમકિત, દેશવિરતિ.
ઔદયિક = ૧૮ - તિર્યંચગતિ, અજ્ઞાન, અસિધ્ધપણું, અસંયમ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ, મિથ્યાત્વ.
૩. મનુષ્યગતિને વિષે ઉપશમ-ર, ક્ષાયિક-૯, ક્ષયોપશમ-૧૮, ઔદયિક-૧૮, પારિણામિક-૩ = ૫૦ ભાવ હોય છે.
ઔદયિકના ૧૮ - મનુષ્યગતિ, અજ્ઞાન, અસિધ્ધપણું, મિથ્યાત્વ, અસંયમ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ.
૪. દેવગતિને વિષે - ઉપશમ-૧, ક્ષાયિક-૧, ક્ષયોપશમ-૧૫, ઔદયિક-૧૭, પારિણામિક-૩ = ૩૭ હોય છે.
લયોપસમ – ૧૫. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમસમકિત.
ઔદયિક ૧૭ - દેવગતિ, અજ્ઞાન, અસિધ્ધપણું, અસંયમ, ૪ કષાય, ૬ લેશ્યા, પુરુષવેદ, સ્ત્રીવેદ, મિથ્યાત્વ.
૫. એકેન્દ્રિયને વિષે - ઉપશમ-૦, ક્ષાયિક-૦, ક્ષયપસમ-૮, ઔદયિક-૧૪, પારિણામિક-૩ = ૨૫ ભાવ હોય છે.
ક્ષયોપશમ-૮, મતિઅજ્ઞાન, શ્રુતઅશાન, અચશુદર્શન, ૫ દાનાદિલબ્ધિ, ઔદયિક-૧૪, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૪ વેશ્યા.
૬. બેઈન્દ્રિયને વિષે – ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૩, પારિણામિક-૩ = ૨૪ ભાવ હોય છે.
લયોપશમ - ૮ - મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
ઔદયિક - ૧૩ - તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, ૧ લી ૩ વેશ્યા.
૭. તેઈન્દ્રિયને વિષે – ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૩, પારિણામિક-૩ = ૨૪ ભાવ હોય છે.
લયોપશમ-૮ - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.