________________
વિવેચન
તેઈન્દ્રિયજાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય.
(૩૦) ૨૩ માર્ગણા હોય એવી ૧ માર્ગણા - યથાખ્યાતસંયમ. (૩૧) ૨૨ માર્ગણા હોય એવી ૨ માર્ગણા - તેઉકાય, વાઉકાય. (૩૨) ૨૧ માર્ગણા હોય એવી ૧ માર્ગણા - સૂક્ષ્મસં૫રાયસંયમ (૩૩) ૧૫ માર્ગણા હોય એવી ૨ માર્ગણા – કેવલજ્ઞાન, કેવલદર્શન. ૬૨. માર્ગણાને વિષે પાંચભાવોનું વર્ણન,
૧. કોઈપણ ત્રણ મૂળ ભાવ હોય એવી ૨૦ માર્ગણાઓ હોય છે. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, કેવલદર્શન, અભવ્ય, ક્ષયોપશમસમકિત, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર અને અસંશી.
૧૩૧
૨. કોઈપણ ચારભાવ હોય એવી ૨ માર્ગણા - ઉપશમસમકિત, અણાહારી.
૩. પાંચેભાવ હોય એવી ૪૦ માર્ગણા હોય છે.
૪. ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સંશી અને આહારી.
૧. નરકગતિને વિષે - ઉપશમ-૧, ક્ષાયિક-૧, ક્ષયોપશમ-૧૫, ઔદયિક-૧૩, પારિણામિક-૩ = ૩૩ હોય છે.
ઉપશમસમકિત-૧. ક્ષાયિકસમકિત- ૧. ક્ષયોપશમ ૧૫
-
-
૩ જ્ઞાન,
૩ અજ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, મિશ્રસમકિત.
ઔદિયકના ૧૩ નરકગતિ, અજ્ઞાન, અસિદ્ધિપણું, અસંયમ, ૪ કષાય, પહેલી ૩ લેશ્યા, નપુંસકવેદ, મિથ્યાત્વ.
પારિણામિકના ૩
જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ.
૨. તિર્યંચગતિને વિષે ઉપશમ-૧, ક્ષાયિક-૧, ક્ષયોપશમ-૧૬, ઔદયિક-૧૮, પારિજ઼ામિક-૩ = ૩૯ ભાવ હોય છે.
ઉપશમસમતિ, ક્ષાયિકસમકિત.
ક્ષયોપશમ = ૧૬ ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ,