________________
વિવેચન
સત્યાસત્ય વચનયોગ ૪. અસત્યામૃષાવચનયોગ.
કાય યોગના ૭ ૧. ઔદારિકકાયયોગ ૨. ઔદારિકમિશ્રકાયયોગ ૩. વૈક્રિયકાયયોગ ૪. વૈક્રિયમિશ્રકાયયોગ ૫. આહારકકાયયોગ ૬. આહારકમિશ્રકાયયોગ અને ૭. કાર્યણકાયયોગ,
૫. વેદ - ૩ - ૧. પુરૂષવેદ ૨. સ્ત્રીવેદ ૩. નપુંસકવેદ.
૬. કપાય ૪ ૧. ક્રોધકષાય ૨. માનકષાય ૩. માયાકષાય ૪.
લોભકષાય
-
કેવલદર્શન.
-
-
-
૭. જ્ઞાન ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન ૪. મનઃ પર્યવજ્ઞાન ૫. કેવલજ્ઞાન ૬. મતિઅજ્ઞાન ૭. શ્રુતઅજ્ઞાન ૮. વિભંગજ્ઞાન ૮. સંયમ ૭ ૧. સામાયિક સંયમ ૨. છેદોપસ્થાપનીય સંયમ ૩. પરિહારિવિશુદ્ધિ સંયમ ૪. સૂક્ષ્મસંપરાયસંયમ ૫. યથાખ્યાત સંયમ ૬. દેશવિરતિ સંયમ ૭. અવિરતિસંયમ.
૯. દર્શન ૪
૧૩. સંશી - ૨
૧૦. લેશ્યા ૬ -૧. કૃષ્ણલેશ્યા ૨. નીલલેશ્યા ૩. કાપોતલેશ્યા ૪. તેજોલેશ્યા ૫. પદ્મલેશ્યા ૬. શુક્લલેશ્યા.
૧૧. ભવ્ય ૨ ૧. ભવ્ય ૨. અભવ્ય.
૧૨. સમકિત ૬ ૧. ઉપશમસમકિત ૨. ક્ષાયિકસમકિત ૩. ક્ષમોપશમસમકિત ૪. મિશ્રસમકિત ૫. સાસ્વાદનસમકિત ૬. મિથ્યાત્વ
સમકિત.
૧. ચક્ષુદર્શન ૨. અચક્ષુદર્શન ૩. અવધિદર્શન ૪.
-
-
૫
૧. સંજ્ઞી ૨. અસંજ્ઞી.
૨
૧૪. આહારી
૩. ચૌદ ગુણસ્થાનકનાં નામો
૧. મિથ્યાત્વ ૨. સાસ્વાદન ૩. મિશ્ર ૪. અવિરતિ સમ્યદ્રષ્ટિ ૫. દેશવિરતિ ૬. પ્રમત્તસર્વવિરતિ ૭. અપ્રમત્તસર્વવિરતિ ૮. અપૂર્વકરણ અથવા નિવૃત્તિકરણ ૯. અનિવૃતિકરણ અથવા બાદરસં૫રાય ૧૦. સૂક્ષ્મસંપ૨ાય ૧૧. ઉપશાંતમોહ ૧૨. ક્ષીણમોહ ૧૩. સયોગિકેવલી ૧૪.
૧. આહારી ૨. અણાહારી
→