________________
કર્મગ્રંથ-૪ બાસઠ માર્ગણાને વિષે છ દ્વાર કહેવાશે.
૧. જીવસ્થાનક ૨. ગુણસ્થાનક ૩. યોગ ૪. ઉપયોગ ૫. લેગ્યા ૬. અલ્પબદુત્વ
ચૌદ ગુણસ્થાનકને વિષે બાર વાર કહેવાશે.
૧. જીવસ્થાનક ૨. યોગ ૩. ઉપયોગ ૪. લેશ્યા ૫. બંઘહેતુ ૬. મૂળ કર્મના બંઘસ્થાનો ૭. મૂળ કર્મના ઉદયસ્થાનો ૮. મૂળ કર્મના ઉદ્દીરણા સ્થાનો ૯. મૂળ કર્મના સત્તા સ્થાનો ૧૦. ભાવ ૧૧. અલ્પબદુત્વ ૧૨. સંખ્યાદિનું વર્ણન.
ચૌદ જીવસ્થાનકનાં નામ – ૧. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય ૨. બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય ૩. અપર્યાપ્તા બેઈન્દ્રિય ૪. અપર્યાપા તેઈન્દ્રિય ૫. અપર્યાપ્તા ચહેરીન્દ્રિય ૬. અપર્યાપ્તા અસંજ્ઞીપંચેન્દ્રિય ૭. અપર્યાપ્તા સંશી પંચેન્દ્રિય ૮. સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય ૯. બાદર પર્યાપ્તા એકેન્દ્રિય ૧૦. પર્યાપા બેઈન્દ્રિય ૧૧. પર્યાપા તેઈન્દ્રિય ૧૨. પર્યાપ્તા ચહેરીન્દ્રિય ૧૩. પર્યાપ્તા અસંક્ષીપંચન્દ્રિય ૧૪. પર્યાપ્તા સંક્ષીપંચેન્દ્રિય
૨. મૂળ ચૌદ માર્ગણા અને ઉત્તર બાસઠ માર્ગણાના નામો
૧. ગતિ ૨. જાતિ ૩. કાય ૪. યોગ ૫. વેદ ૬. કષાય ૭. જ્ઞાન ૮. સંયમ ૯. દર્શન ૧૦. લેશ્યા ૧૧. ભવ્ય ૧૨. સમક્તિ ૧૩. સંજ્ઞી ૧૪. આહારી.
૧. ગતિ ૪ - નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ ૨. જાતિ ૫ - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, પંચેન્દ્રિય ૩. કાય ૬- પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય,
ત્રસકાય
૪. યોગ ૩ - મનયોગ, વચનયોગ, કાયયોગ. યોગના ઉત્તરભેદ પંદર હોય છે.
મનયોગના ૪ - ૧. સત્યમનયોગ ૨. અસત્યમનયોગ ૩. સત્યાસત્યમનયોગ ૪. અસત્યામૃષામનયોગ.
વચન યોગના ૪ - ૧. સત્યવચનયોગ ૨. અસત્યવચનયોગ ૩.