________________
૧૨૩
વિવેચન
૨૯. ક્રોધકષાયને વિષે પ૫ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ક્રોધકષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંશી, આહારી અને અણાહારી.
૩૦. માનકષાયને વિષે પ૫ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ ૩ વેદ, માનકષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમતિ, સંશી, અસંશી આહારી અને અણાહારી.
૩૧. માયાકષાયને વિષે પપ માણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, માયાકષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, આહારી અને અણાહારી,દસમકિત, સંશી, અસંજ્ઞી.
૩ર. લોભકષાયને વિષે પ૬ માગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, લોભકષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સંજ્ઞી, અસંશી આહારી અને અણાહારી.
૩૩ મતિજ્ઞાનને વિષે ૪૩/૪૯ માર્ગણા હોય છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ સમકિત, સંજ્ઞી, આહારી, અણાહારી, ૬ વેશ્યા.
મતાંતરે વિકલેન્દ્રિયજાતિ, સાસ્વાદન, મિશ્રસમકિત અસંશી આ છે માર્ગણા અધિક કરતાં ૪૯ માર્ગણા હોય છે.
૩૪. શ્રુતજ્ઞાનને વિષે ૪૩/૪૯ માગણા હોય છે.
૪ ગતિ, પંચદન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ સમકિત, સંસી, આહારી, અણાહારી, મતાંતરે વિકલેન્દ્રિય જાતિ, સાસ્વાદન, મિશ્ર, અસંશી આ ૪૯ માર્ગણ હોય છે.