________________
૧૨૨
ર્મગ્રંથ - ૪ શુભલેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિકસમતિ, સંશી અને આહારી.
૨૩. કામશકાયયોગને વિષે ૫૦ માગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, કાયયોગ, ૩ વેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, યથાખ્યાત સંયમ, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, લયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ અને સાસ્વાદનસમકિત, સંજ્ઞી, અસંસી, અણાહારી.
૨૪. મનયોગને વિષે ૫૧ માર્ગણા હોય છે.
૪ ગતિ, , પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, આહારી.
૨૫. વચનયોગને વિષે ૫૫ માગણા હોય છે.
૪ ગતિ, વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજી, અસંશી, આહારી.
૨૬. પુરુષવેદને વિષે ૪૫ માર્ગણા હોય છે.
તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, પુરુષવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સંશી, આહારી, અણાહારી.
ર૭. સ્ત્રીવેદને વિષે ૪૪ માર્ગણા હોય છે.
તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, સ્ત્રીવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સંશી, આહારી, અાહારી.
૨૮. નપુંસકવેદને વિષે પ૫ માગણા હોય છે.
નરક, તિર્યંચ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સંજી, અસંસી, આહારી અને અણાહારી.