________________
વિવેચન
૧૭. ઔદારિકકાયયોગને વિષે ૬૦ માર્ગણા હોય છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી આહારી, અણાહારી.
૧૮. ઔદારિકમિશ્રકાયયોગને વિષે ૪૮ માર્ગણાઓ હોય છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, કાયયોગ, ૩ વેદ. ૪ કષાય, ૪ જ્ઞાન (મન:પર્યવજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, યથાખ્યાત, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદનસમકિત, સંશી, અસંશી, અને આહારી.
૧૯. વૈક્રિયકાયયોગને વર્ષે ૪૯ માર્ગણાઓ હોય છે.
૧૨૧
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, એકેન્દ્રિયજાતિ, વાઉકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, અને આહારી.
૨૦. વૈક્રિયમિશ્રકાયયોગને વિષે ૪૮૪૭ માર્ગણા હોય છે.
૪ ગતિ, એકેન્દ્રિય, પંચેન્દ્રિયજાતિ, વાઉકાય, ત્રસકાય ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, સાયિક, મિથ્યાત્વ, સાસ્વાદનસમકિત, સંશી, અસંશી, અણાહારી, મતાંતરે ઉપશમસમકિત સાથે ૪૮ અથવા ૪૭ માર્ગણાઓ હોય છે.
૨૧. આહારકકાયયોગને વિષે ૩૨ માર્ગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ત્રણયોગ, પુરુષવેદ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીયસંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિકસમકિત, સંશી અને આહારી. ૨૨. આહારકમિશ્નકાયયોગને વિષે ૨૯ માર્ચણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, પુરુષવેદ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય સંયમ, ૩ દર્શન, ૩