________________
૧૨૪
ર્મગ્રંથ - ૪ ૩૫. અવધિજ્ઞાનને વિષે ૪૩ માર્ગણા હોય છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ સમકિત, સંજ્ઞી, આહારી, અણાહારી.
૩૬. મન:પર્યવજ્ઞાનને વિષે ૩૭ માર્ગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, સાયિકસમકિત, સંસી, આહારી.
૩૭. કેવલજ્ઞાનને વિષે ૧૫ માર્ગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સંજ્ઞી, આહારી, અણાહારી.
૩૮. મતિઅજ્ઞાનને વિષે ૪૭ માગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્રમતિ, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી.
૩૯. શ્રુતજ્ઞાનને વિષે ૪૭ માણા હોય છે.
૪ ગતિ, ૫ જતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્રસમકિત, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી.
૪૦. વિર્ભાગજ્ઞાનને વિષે ૩૭ માગણા હોય છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્રમતિ, સંશી, આહારી, અણાહારી.
૪૧. સામાયિક ચારિત્રને વિષે ૩૫ માર્ગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, ૩ દર્શન, ૬ વેશ્યા,