________________
કર્મગ્રંથ
૨૩. મન:પર્યવજ્ઞાન માર્ગણાને વિષે ૨૬ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૦, કષાય - ૧૩, (સંજવલન ૪ કષાય અને નોકષાય), યોગ - ૧૩. (ઔદારિકમિશ્ર અને કાર્યણ વિના)
૧૧૬
૨૪. કેવલજ્ઞાન, કેવલદર્શનને વિષે ૭ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૦, કષાય - ૦, યોગ - ૭. (૧લું છેલ્લું, મન, પહેલું - છેલ્લું વચન, ઔદારિક કાયયોગ, ઔદારિકમિશ્ર અને કાર્મણકાયયોગ.)
૨૫. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગ જ્ઞાન માર્ગણાને વિષે ૫૫ બંધ હેતુઓ હોય છે.
મિથ્યાત્વ - ૫, અવિરતિ - ૧૨, કષાય
(આહારક દ્વિક વિના).
છે.
નપુંસકવેદ.
-
૨૬. સામાયિક, છેદોપસ્થાપનીય ચારિત્રને વિષે ૨૬ બંધહેતુઓ હોય
કષાય
મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૦, કષાય - ૧૩, યોગ - ૧૩. ૧૩. સંજવલન ચારકષાય, નવ નોકષાય. ૨૭. પરિહારવિશુદ્ધિને વિષે ૨૧ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૦, કષાય - ૧૨, યોગ - ૯.
કષાય
-
୪
-
૨૫, યોગ - ૧૩,
૧૨. સંજવલન ચારકષાય, હાસ્યાદિ છ, પુરુષવેદ,
૨૮. સૂક્ષ્મસંપરાયને વિષે ૧૦ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૦, કષાય - ૧, યોગ - ૯. ૨૯. યથાખ્યાતસંયમને વિષે ૧૧ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૦, કષાય - ૦, યોગ - ૧૧. ૩૦. દેશવિરતિને વિષે ૩૯ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૧, કષાય ૧૭, યોગ - ૧૧. ૩૧. અવિરતિને વિષે ૫૫ બંધહેતુઓ હોય છે.