________________
૧૧૫
વિવેચન
મિથ્યાત્વ - ૧ અનાભોગ મિથ્યાત્વ. અવિરતિ - ૭. સ્પર્શેન્દ્રિય અસંયમ, છ કાયનો વધ કષાય - ૨૩ (પુરુષવેદ – સ્ત્રીવેદ વિના). યોગ - ૩ ઔદારિક, ઔદારિકમિશ્ર, કાર્મણ કાયયોગ. ૧૫. ત્રસકાય માર્ગણાને વિષે ૫૭ બંધ હેતુઓ (સર્વે) હોય છે. ૧૬. મનયોગ, વચનયોગ માણાને વિષે પપ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૫. અવિરતિ – ૧૨ કષાય - ૨૫. યોગ - ૧૩. યોગ - ૧૩ ઔદારિકમિશ્ર અને કાર્મણકાયયોગ વિના. ૧૭. કાયયોગ માર્ગણાને વિષે ૫૭ બંધ હેતુઓ (સર્વે) હોય છે. ૧૮. પુરુષવેદ માર્ગણાને વિષે પપ બંધહેતુઓ હોય છે.
મિથ્યાત્વ - ૫ અવિરતિ – ૧૨, કષાય - ૨૩, (સ્ત્રીવેદ, નપુંસકવેદ વિના), યોગ – ૧૫
૧૯. સ્ત્રીવેદ માણાને વિષે પડે છે. પહેતુઓ હોય છે.
મિધ્યત્વ - ૫ અવિરતિ - ૧૨, કપાય - ૨૩, (પુરુષવેદ - નપુંસકવેદ વિના), યોગ - ૧૩ (આહારકતિક વિના).
૨૦. નપુંસકવેદ માર્ગણાને વિષે પ૫ બંધ હેતુઓ હોય છે.
મિથ્યાત્વ - ૫, અવિરતિ - ૧૨, કષાય - ૨૩, (પુરુષવેદ – સ્ત્રીવેદ વિના), યોગ - ૧૫.
૨૧. ક્રોધ, માન, માયા, લોભ ચારકષાયને વિષે ૪૫ બંધહેતુઓ હોય
છે.
મિથ્યાત્વ - ૫, અવિરતિ - ૧૨, કષાય - ૧૩. યોગ – ૧૫.
કષાય - ૧૩. અનંતાનુબંધી આદિ ચાર ક્રોધાદિ દરેક ચાર્ગણામાં પોત પોતાના જાણવા.
૨૨. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન કાણાને વિષે ૪૮ બંધહેતુઓ હોય છે.
મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૧, યોગ - ૧૫. કષાય - ૨૧ અનંતાનુબંધી ચારકષાય વિન.. જાણવા.